જૂના દેશોનાં નવા નામો
જૂનું નામ – નવું નામ
હોલૅન્ડ – નેધરલૅન્ડ
એબેસિનિયા – ઇથિયોપિયા
સોમાલી લૅન્ડ – સોમાલિયા
અપરવોલ્ટા – બુર્કીનોફાસા
સિલોન – શ્રીલંકા
ઇસ્ટ ઇન્ડીયા – ઇન્ડોનેશિયા
મેસોપોટેમિયા – ઇરાક
ઉત્તર રહોડેશિયા – ઝામ્બિયા
ટુસિયલ સ્ટેટસ્ – સંયુક્ત આરબ અમીરાત
કંબોડીયા – કમ્પુચિયા
ગોલ્ડ કોસ્ટ – ઘાના
બ્રિટીશ હોન્ડુરાસ – બેલિઝ
બેલ્જિયમ કૉંગો – ઝેર
બેચાઉનાલૅન્ડ – બોત્સવાના
ફ્રેન્ચ સુદાન – માલી
મલાયા – મલેશિયા
ફોર્મોસા – તાઇવાન
ટાંગાનિકા – ટાન્ઝાનિયા
પશ્રિમ પાકિસ્તાન – પાકિસ્તાન
રહોડેશિયા – ઝિમ્બાબ્વે
પૂર્વ પાકિસ્તાન – બાંગ્લાદેશ
ન્યાસાલૅન્ડ – માલાવી
પર્શિયા – ઇરાન
ભારતના નદિ કિનારાના શહેરો-2
નદી અને શહેરો
શહેર નદી
લેહ(કાશ્મીર)-સિંધુ
બનારસ(ઉ.પ્ર)-ગંગા
જમશેદપુર(ઝારખંડ)-સુવર્ણરેખા
વિજયવાડા(આંધ્ર)-કૃષ્ણા
ફિરોજપુર(હરિયાણા)-સતલજ
મદુરા(તમિલનાડુ)-વૈગાઈ
શ્રીનગર(કાશ્મીર)-જેલમ
હરદ્વાર(ઉત્તરાખંડ)-ગંગા
પાટણ(ગુજરાત)-સરસ્વતી
પણજી(ગોવા)-માંડવી
વારાણસી(ઉ.પ્ર)-ગંગા
વડોદરા(ગુજરાત)-વિશ્વામિત્રી
વેલોર(આંધ્ર)-પાલાર
લખનઉ(ઉ.પ્ર)-ગોમતી
શ્રીરંગપટ્ટનમ(તમિલનાડુ)-કાવેરી
હૈદરાબાદ(આંધ્ર)-મુસી
પાણીપત(હરીયાણા)-યમુના
પટણા(બિહાર)-ગંગા
બદ્રીનાથ(ઉત્તરાખંડ)-અલકનંદા
વૃદાંવન(ઉ.પ્ર)-યમુના
ભારતના નદિ કિનારાના શહેરો-1
નદિ અને શહેરો
શહેર નદિ
અયોધ્યા(ઉ.પ્ર) – સરયુ
અલ્વાયે(કેરળ) – પેરીયાર
આગ્રા(ઉ.પ્ર) – યમુના
ઈન્દોર(મ.પ્ર)-સરસ્વતી
ઉજ્જૈન(મ.પ્ર)-ક્ષિપ્રા
કટક(ઓરિસ્સા)-મહા
કર્નુલ(આંધ્ર)-તુંગભદ્રા
કોલકત્તા(પ.બંગાળા)-હુગલી
કાનપુર(ઉ.પ્ર)-ગંગા
કોટા(રાજસ્થાન)-ચંબલ
કોલ્હાપુર(મહારાષ્ટ્ર)-પંચગંગા
ગયા(બિહાર)-ફલ્ગુ
ગુવાહાટી(અસમ)-બ્રહ્મપુત્રા
ચાંદોદ(ગુજરાત)-નર્મદા
જબલપુર(મ.પ્ર)-નર્મદા
જમ્મુ(જ.કા)-તાવી
નાસિક(મહારાષ્ટ્ર)-ગોદાવરી
તેઝપુર(અસમ)-બ્રહ્મપુત્રા
દ્વારકા(ગુજરાત)-ગોમતી
નાથદ્વારા(રાજસ્થાન)-બનાસ
ધુબરી(અસમ)-બ્રહ્મપુત્રા
નવસારી(ગુજરાત)-પૂર્ણા
ભારતના શહેરોની શાન
અજમેર (રાજસ્થાતન) : ખ્વા જા મોહયુદ્દીનની દરગાહ (અજમેર શરીફ)
અમદાવાદ (ગુજરાત) : ઐતિહાસિક શહેર, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા
અમરનાથ (જમ્મુા અને કાશ્મીસર) : પહેલગામ નજીકનું હિન્દુચઓનું પવિત્ર યાત્રાધામ, બરફનું શિવલિંગ
અમૃતસર (પંજાબ) : શીખોનું યાત્રાધામ, સુર્વણમંદિર, જલિયાંવાલા બાગ
અલીગઢ (ઉત્તર પ્રદેશ) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, તાળાં, ચપ્પુગ, કાતર બનાવવાનો ઉદ્યોગ
અલંગ (ગુજરાત) : જહાજ ભાંગવાનો ઉદ્યોગ
અલાહાબાદ (ઉત્તર પ્રદેશ) : પંડિત નહેરુનું જન્મરસ્થનળ ‘આનંદભવન’, ત્રિવેણી સંગમ – અહીં કુંભ મેળો ભરાય છે.
અયોધ્યાા (ઉત્તર પ્રદેશ) : શ્રીરામ જન્મ્ભૂમિ સ્થાળ, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
અવાડી (તમિલનાડુ) : ટૅન્ક્ બનાવવાનું કારખાનું
અડચાર (તમિલનાડુ) : થિયૉસૉફિકલ સોસાયટીનું મુખ્યા મથક
અજંતા (મહારાષ્ટ્ર્) : ઔરંગાબાદ પાસે આવેલા આ સ્થ ળે શૈવ અને બૌદ્ઘ ગુફાઓ છે
અંકલેશ્ર્વર (ગુજરાત) : ખનીજ તેલનું ક્ષેત્ર
આબુ (રાજસ્થારન) : રાજસ્થાલનમાં આવેલું અરાવલી ગિરિમાળાનું સુપ્રસિદ્ઘ ગિરિમથક, દેલવાડાનાં દેરાં અને વસિષ્ઠ્ આશ્રમ પ્રસિદ્ઘ છે.
ઓમકારેશ્ર્વર (મધ્યઠ પ્રદેશ) : નર્મદા કિનારે આવેલું બાર જયોતિર્લિગોમાંનુ એક
કંડલા (ગુજરાત) : મહત્વછપૂર્ણ બંદર, મુકત વ્યાિપાર ક્ષેત્ર
આગરા (ઉત્તર પ્રદેશ) : તાજમહેલ, અકબરનો મકબરો
આણંદ (ગુજરાત) : અમૂલ ડેરી, ડેરી ઉદ્યોગનું વડું મથક (NDDB) અહીં છે
આસનસોલ (પશ્ર્ચિમ બંગાળ) : કોલસાની ખાણો
પોર્ટ બ્લેવર (અંદમાન અને નિકોબાર) : રમણીય દરિયા કિનારો
ઇલોરા (મહારાષ્ટ્રં) : શિલ્પ સ્થા પત્યં માટે જગમશહુર વિશાળ ગુફાઓ
ઉજ્જૈન (મધ્યા પ્રદેશ) : પ્રાચીન વિદ્યાધામ અને વીરવિક્રમની રાજધાની, મહાકાલેશ્ર્વરનું મંદિર, બાર જયોતિર્લિગોમાંનું એક, મહાકવિ કાલિદાસની જન્મીભૂમિ, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
ઉદયપુર (રાજસ્થાટન) : સરોવરોના શહેર તરીકે વિખ્યાાત, પિછોલા લેક, રાજસ્થાંનનું વૅનિસ
ઔરંગાબાદ (મહારાષ્ટ્રં) : નજીકમાં દોલતાબાદનો પ્રાચીન કિલ્લો,, ઔરંગાઝેબની કબર, ‘બીબી કા મકબરા’ અને પવનચક્કી જોવાલાયક છે.
કોલકતા (પશ્ર્ચિમ બંગાળ) : શણ ઉદ્યોગનું કેન્દ્ર , ધાતુની ટંકશાળ, હાવડાબ્રિજ, વિકટોરીયા મેમોરિયલ, બેલુર મઠ, બોટોનિકલ ગાર્ડન અને મ્યુઝિયમ જોવાલાયક છે.
કાનપુર (ઉત્તર પ્રદેશ) : ઉત્તર પ્રદેશનું સૌથી મોટું શહેર, ચામડાં, ગરમ કાપડ, સુતરાઉ કાપડ અને ખાંડ ઉદ્યોગનું કેન્દ્રપ
કન્યાઉકુમારી (તમિલનાડુ) : ત્રણ મહાસાગરોનું સંગમસ્થારન, ‘વર્જિન ગૉડેસ’ કુમારી દેવીનું મંદિર, ‘વિવેકાનંદ રૉક’ સ્માનરક
કુલ્લુવ-મનાલી (હિમાચલ પ્રદેશ) : રમણીય ખીણપ્રદેશ, કુદરતી સૌંદર્યધામ અને ગિરિમથક
કોયલી (ગુજરાત) : તેલ રિફાઇનરી અને અન્ય પેટ્રોકેમિકલ્સથ ઉદ્યોગ માટેનું કેન્દ્ર
કોચી (કેરલ) : પશ્ર્ચિમ કિનારાનું બંદર, વહાણ બાંધવાનો ઉદ્યોગ, રિફાઇનરી
કોડઇકેનાલ (તમિલનાડુ) : ગિરિમથક, આધુનિક વેધશાળા
કોણાર્ક (ઓરિસ્સાલ) : પ્રસિદ્ઘ સૂર્યમંદિર, કામ શિલ્પોઉ માટે જાણીતું
કોળાર (કર્ણાટક) : સોનાની ખાણ
ખડકવાસલા (મહારાષ્ટ્રડ) : નૅશનલ ડિફેન્સધ એકેડમી
ખજુરાહો (મધ્યા પ્રદેશ) : ઉત્કૃ ષ્ટિ કામ શિલ્પ વાળાં ૨૨ મંદિરો
ગયા (બિહાર) : હિન્દુે યાત્રાધામ, ‘પિતૃશ્રાદ્ઘ’ માટે જાણીતું
ગ્વાાલિયર (મધ્યદ પ્રદેશ) : ઝાંસીની રાણીની સમાધિ, ઐતિહાસીક કિલ્લોી, રાજમહેલ, સંગીત સમ્રાટ તાનસેનની જન્માભૂમિ
ગિરનાર (ગુજરાત) : અશોકનો શિલાલેખ
ગુવાહાટી (અસમ) : નૂનમતી રિફાઇનરી, કામાખ્યારદેવીનું પ્રખ્યાતત મંદિર
ગોમટેશ્ર્વર (કર્ણાટક) : પથ્થનરમાંથી કોતરેલી બાહુબલીની ભવ્યન મૂર્તિ
ગાંધીનગર (ગુજરાત) : સુપ્રસિદ્ઘ અક્ષરધામ મંદિર
ચંડિગઢ (પંજાબ, હરિયાણા) : બન્નેા રાજયોની સંયુકત રાજધાની, રૉક ગાર્ડન
ચિત્તરંજન (પશ્ર્ચિમ બંગાળ) : રેલવે એન્જિન બનાવવાનું કારખાનું
ચેરાપુંજી (મેધાલય) : ખાસી- જૈંતિયાની ટેકરીઓમાં આવેલું વિશ્ર્વના સૌથી વધુ વરસાદ માટે વિખ્યાત
ચિતૌડગઢ (રાજસ્થાાન) : રાણા કુંભાનો વિજયસ્તં ભ, પજ્ઞ્મિનીનો મહેલ, મીરાંબાઇનું મંદિર, કીર્તિ સ્તંડભ
પુરી (ઓરિસ્સાસ) : મોટું યાત્રાધામ, ભારતની પ્રસિદ્ઘ જગન્ના્થની રથયાત્રા, જગન્નાદથજીનું ભવ્યિ મંદિર
જબલપુર (મધ્ય પ્રદેશ) : બીડી ઉદ્યોગનું કેન્દ્રર, આરસપહાણ માટે પ્રખ્યાંત, નર્મદા પરનાં ‘ધુઆધાંર’ અને ‘ભેડાધાટ’ દર્શનીય સ્થ ળો
જમશેદપુર (ઝારખંડ) : તાતાનું પોલાદનું જંગી કારખાનું
જયપુર (રાજસ્થાાન) : પિન્કન સીટી તરીકે જાણીતું, હવામહલ, જંતર-મંતર, અંબર મહેલ વગેરે દર્શનીય સ્થ ળો
જેસલમેર (રાજસ્થાાન) : સોનેરી નગરી, ઐતિહાસિક કિલ્લોન, હવેલી અને ઝરૂખાઓ
ઝરિયા (ઝારખંડ) : કોલસાની ખાણોનું મુખ્ય કેન્દ્રત
ઝાંસી (ઉત્તર પ્રદેશ) : રાણી લક્ષ્મીમબાઇનું સ્માતરક
તિરુપતિ (આંધ્ર પ્રદેશ) : તિરુમલાઇ પર્વત પર વ્યંબકટેશ્ર્વરનું જગપ્રસિદ્ઘ મંદિર
તિરુચ્ચિરાપલ્લીા (તમિલનાડુ) : પ્રાચીન મંદિર
તંજાવૂર (તમિલનાડુ) : બૃહદેશ્ર્વરનું જગપ્રસિદ્ઘ મંદિર
તિરુવનંતપુર (કેરલ) : પજ્ઞ્મનાભનું મંદિર
દયાલબાગ (ઉત્તર પ્રદેશ) : રાધાસ્વા મી પંથકનું કેન્દ્ર
દેહરાદૂન (ઉત્તરાખંડ) : જંગલ સંશોધન કેન્દ્રજ, લશ્કદરી કૉલેજ, તેલ અને કુદરતી વાયુ પંચનું મુખ્ય મથક
દિલ્લીૂ : લાલ કિલ્લોં, જામા મસ્જિદ, ઇન્ડિયા ગેટ, વિજયઘાટ, રાજઘાટ, કુતુબમિનાર, બિરલા મંદિર, રાષ્ટ્રનપતિ ભવન, સ્વાલમિનારાયણ મંદિર વગેરે દર્શનીય સ્થરળો
દિગ્બોરઇ (અસમ) : ખનીજ તેલક્ષેત્ર અને રિફાઇનરી
ધનબાદ (ઝારખંડ) : કોલસાની ખાણોનું કેન્દ્ર
નાગપુર (મહારાષ્ટ્રમ) : મહારાષ્ર્્ર રાજયનું બીજા નંબરનું મહત્વ,નું વ્યાાપારી કેન્દ્ર્, સંતરા માટે વિખ્યા ત
નાશિક (મહારાષ્ટ્રમ) : ગોદાવરી તટે હિન્દુરઓનું યાત્રાધામ, પશ્ર્ચિમનું કાશી, ચલણી નોટોનું સરકારી પ્રિન્ટીંુગ પ્રેસ
નાલંદા (બિહાર) : પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ
પટના (બિહાર) : પ્રાચીન સમયનું પાટલીપુત્ર, જરીકામ માટે પ્રખ્યામત
પાટણ (ગુજરાત) : રાણકીવાવ, સહસ્ત્ર લિંગ તળાવ, પટોળાં અને માટીકામ માટે પ્રખ્યારત
પાલિતાણા (ગુજરાત) : શેત્રુંજય ડુંગર ઉપરનાં ભવ્ય્ જૈન દેરાસરો
પુણે (મહારાષ્ટ્ર:) : પેશ્ર્વાઓની રાજધાની, બગીચાઓનું શહેર, પુણે યુનિવર્સિટી
પેરામ્બુ(ર (તમિલનાડુ) : રેલવેના ડબ્બાન બનાવવાનું ભારત સરકારનું કારખાનું
પુડુચેરી (પુડુચેરી) : અરવિંદ આશ્રમ
પોરબંદર (ગુજરાત) : મહાત્માઆ ગાંધીની જન્મ્ભૂમિ, ગાંધી સ્મૃખતિમંદિર
ફતેહપુર-સિક્રી (ઉત્તર પ્રદેશ) : બુલંદ દરવાજા, રાણી જોધાબાઇનો મહેલ
બિજાપુર (કર્ણાટક) : ગોળગુંબજ સ્થાુપત્ય નો ઉત્તમ નમૂનો
ભુવનેશ્ર્વર (ઓરિસ્સા ) : લિંગરાજ મંદિર
મથુરા (ઉત્તર પ્રદેશ) : શ્રીકૃષ્ણિની જન્મ ભૂમિ, દ્વારકાધીશનું મંદિર, ઑઇલ રિફાઇનરી, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
ચેન્નદઇ (તમિલનાડુ) : મરીના બીચ, સ્નેક પાર્ક, મ્યુંઝિયમથી શોભતું પાટનગર, દ્રવિડ સંસ્કૃંતિનું કેન્દ્રં
મદુરાઇ (તમિલનાડુ) : પ્રખ્યાીત મીનાક્ષી મંદિર, હાથવણાટની સિલ્કધની સાડીઓ માટે પ્રખ્યાટત
મુંબઇ (મહારાષ્ટ્રિ) : ગેટ વે ઑફ ઇન્ડિયા, ઍલિફન્ટાણ ગુફાઓ, નૅશનલ પાર્ક, હૅગિંગ ગાર્ડનથી શોભતું ભારતનું પ્રથમ નંબરનું ઔદ્યોગીક શહેર
મૈસૂર (કર્ણાટક) : ઐતિહાસીક શહેર, રાજમહેલ અને આકર્ષક વૃંદાવન ગાર્ડન
વારાણસી (ઉત્તર પ્રદેશ) : કાશી વિશ્ર્વનાથનું શિવમંદિર, બનારસ હિન્દુન યુનિવર્સિટી, હિન્દુતઓનું પવિત્ર યાત્રાધામ
બેંગાલૂરુ (કર્ણાટક) : રેશમ તથા વિમાન ઉદ્યોગ માટે પ્રખ્યારત, હિન્દુ સ્તાશન મશીન ટુલ્સત ફૅકટરી
રાંચી (ઝારખંડ) : મિલિટરી કૅમ્પવ, હેવી એન્જિનિંયરીંગનું કારખાનું
રામેશ્ર્વરમ્ (તમિલનાડુ) : જ્યોતિર્લિગ મંદિર, હિન્દુનઓનું યાત્રાધામ
લોથલ (ગુજરાત) : મોહેં-જો-દડોની સંસ્કૃહતિના અવશેષ અહીંથી મળ્યા.
શિર્ડી (મહારાષ્ટ્ર:) : શ્રી સાંઇબાબાનું સુપ્રસિદ્ઘ મંદિર
શ્રાવસ્તીર (ઉત્તર પ્રદેશ) : બૌદ્ઘોનું યાત્રાધામ
શ્રીનગર (જમ્મુષ અને કાશ્મી ર) : નિશાત બાગ, દલ સરોવર, શાલીમાર ગાર્ડન, ચશ્મેૅશાહી, સોનમર્ગ, ગુલમર્ગ, વુલર સરોવર જેવાં રમણીય સ્થ:ળો, પૃથ્વીઘ પરનું સ્વંર્ગ
શ્રી હરિકોટા (આંધ્ર પ્રદેશ) : ભારતીય ઉપગ્રહ અને રૉકેટ છોડવાનું મથક
સાંચી (મધ્યઆ પ્રદેશ) : બૌદ્ઘ સ્તૂઅપ
હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ) : ચાર મિનાર, સાલારજંગ
હળેબિડુ (કર્ણાટક) : શિવમંદિર
હરદ્વાર (ઉત્તરાખંડ) : ઇશ્ર્વરનું પ્રવેશદ્વાર, હિન્દુડઓનું યાત્રાધામ, લક્ષ્મપણ ઝુલા, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
અંબાલા (હરિયાણા) : વૈજ્ઞાનિક સાધનો, હવાઇ દળનું તાલીમ મથક
એલેપી (કેરલ) : પેપર ઉદ્યોગ, પૂર્વનું વૅનિસ
બરેલી (ઉત્તર પ્રદેશ) : વિમ્કોજ ફૅકટરી, ફર્નિચર
કોઇમ્બ તૂર (તમિલનાડુ) : ઉદ્યોગો, ભારતનું માંચેસ્ટુર
ધારીવાલ (પંજાબ) : ઊનનાં વસ્ત્રો બનાવવાનું મોટું કેન્દ્ર
ફીરોઝાબાદ (ઉત્તર પ્રદેશ) : કાચની બંગડીઓ માટે વિખ્યાત
જલંધર (પંજાબ) : રમતગમતના સાધનો માટે વિખ્યાબત
ખેતરી (રાજસ્થાતન) : તાંબાની ખાણોનું કેન્દ્રટ
લુધિયાના (પંજાબ) : હોઝિયરી, સાઇકલ, સીવવાના સંચા વગેરે ઉદ્યોગોનું કેન્દ્ર
પન્નાા (મધ્યથ પ્રદેશ) : હીરાની ખાણો
પિમ્પ્રી (મહારાષ્ટ્રઝ) : પેનિસિલિનની ફૅકટરી
પિંજોર (હરિયાણા) : બગીચા, એચ.એમ.ટી.નું કારખાનું
રૂડકી (ઉત્તરાખંડ) : એન્જિનિયરીંગ યુનિવર્સિટી
રાઉકરેલા (ઓરિસ્સાં) : સ્ટી લ ઉદ્યોગનું કેન્દ્રી
સોલાપુર (મહારાષ્ટ્રા) : સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્રી
સિંદરી (ઝારખંડ) : રાસાયણિક ખાતરનું કારખાનું
ટીટાગઢ (પશ્ર્ચિમ બંગાળ) : કાગળ ઉદ્યોગનું કેન્દ્રુ
વિશાખાપટ્નમ (આંધ્ર પ્રદેશ) : ભારતનાં પૂર્વકિનારાનું મોટું બંદર, જહાજ બનાવવાનો ઉદ્યોગ
ટ્રૉમ્બે્ (મહારાષ્ટ્ર:) : અણુવિજ્ઞાનનું સંશોધન કેન્દ્ર , અણુભઠ્ઠી ભારતનું પ્રથમ ‘ભાભા અણુરિએકટર’
થુમ્બાબ (કેરલ) : રૉકેટ મથક, પરીક્ષણ માટેના રૉકેટ અહીંથી છોડવામાં આવે છે.
નાથદ્વારા (રાજસ્થાલન) : શ્રીનાથજીનું મંદિર
મહાબલિપુરમ (તમિલનાડુ) : રથ આકારનાં મંદિરો માટે વિશ્ર્વ પ્રસિદ્ઘ
અગરતલા (ત્રિપુરા) : લક્ષ્મીઆનારાયણ મંદિર અને રાજમહેલ
આળંદી (મહારાષ્ટ્રડ) : સંત જ્ઞાનેશ્ર્વરનું સમાધિસ્થહળ
ઇમ્ફા લ (મણિપુર) : મણિપુરી નૃત્યેકલાનું મથક
ઉદગમંડલમ્ (તમિલનાડુ) : નીલગિરિ પર્વત પરનું રમણીય ગિરિમથક
કાંચીપુરમ્ (તમિલનાડુ) : પલ્લિવ રાજાઓનું પાટનગર હતું, શંકરાચાર્યની પીઠ, દ્રવિડ સ્થારપત્ય નાં મંદિરો, સાડી ઉદ્યોગનું કેન્દ્ર્
કુરુક્ષેત્ર (હરિયાણા) : ધર્મક્ષેત્ર અને યુદ્ઘક્ષેત્ર (મહાભારત), કુરુક્ષેત્ર યુનિવર્સિટીનું મથક, બ્રહ્મસરોવર
કેદારનાથ (ઉત્તરાખંડ) : કેદારનાથનું શિવમંદિર, બાર જ્યોતિર્લિગોમાનું એક, હિન્દુષઓનું પવિત્ર યાત્રાધામ
કોલ્હાધપુર (મહારાષ્ટ્રદ) : ગોળ અને પગરખાં માટે જાણીતું
ખડગપુર (પશ્ર્ચિમ બંગાળ) : વિશ્ર્વમાં સૌથી લાંબુ રેલવે પ્લૅાટફૉર્મ
ગુંટૂર (આંધ્ર પ્રદેશ) : તમાકુના વેપાર માટે પ્રસિદ્ઘ
ચિદંબરમ્ (તમિલનાડુ) : નટરાજના (શૈવ) મંદિર માટે સુપ્રસિદ્ઘ
દાર્જિલિંગ (પશ્ર્ચિમ બંગાળ) : ચાના બગીચા તથા નારંગી માટે વિખ્યાપત, રમણીય ગિરિમથક
નબદ્વીપ (પશ્ર્ચિમ બંગાળ) : ચૈતન્યન મહાપ્રભુનું જન્મ સ્થાિન, વૈષ્ણિવોનું યાત્રાધામ
નૈનીતાલ (ઉત્તરાખંડ) : રમણીય ગિરિમથક, નૈની સરોવર
પણજી (ગોવા) : પ્રાકૃતિક સૌંદર્ય, અગત્યૈનું બંદર
પવનાર (મહારાષ્ટ્રં) : વર્ધા પાસેનો વિનોબાજીનો આશ્રમ
શ્રીરંગપટ્ટનમ (કર્ણાટક) : ટીપુ સુલતાનની રાજધાની, રંગનાથજીનું મંદિર
પંઢરપુર (મહારાષ્ટ્ર્) : વિઠોબાનું પ્રસિદ્ઘ મંદિર, વારકરી સંપ્રદાયનું તીર્થધામ
બદરીનાથ (ઉત્તરાખંડ) : ભગવાન વિષ્ણુવનું ભવ્ય મંદિર, હિન્દુયઓનું પવિત્ર તીર્થધામ, ચાર ધામોમાંનું એક
મહાબળેશ્ર્વર (મહારાષ્ટ્ર:) : પશ્ર્ચિમ કિનારાનું બંદર, સહેલાણીઓનું સ્વનર્ગ
મસૂરી (ઉત્તરાખંડ) : દેહરાદૂન નજીકનું ગિરિમથક, ‘પર્વતોની રાણી’ ઉપનામથી પ્રખ્યાપત
માર્માગોવા (ગોવા) : પશ્ર્ચિમ કિનારાનું બંદર, સહેલાણીઓનું સ્વકર્ગ
લખનઉ (ઉત્તર પ્રદેશ) : ઐતિહાસિક નવાબી નગર
રાણીગંજ (પશ્ર્ચિમ બંગાળ) : કોલસાની ખાણોનું મથક
શિવકાશી (તમિલનાડુ) : દારૂખાનું બનાવવાના અને ઑફસેટ પ્રિન્ટીંેગના ઉદ્યોગોનું કેન્દ્ર્
વૈષ્ણોીદેવી (જમ્મુ્ અને કાશ્મીાર) : હિમાલયની પર્વતમાળામાં આવેલું હિન્દુપઓનું પવિત્ર યાત્રાધામ
વિજ્ઞાનની વાટે
• રસાયણનો રાજા – સલ્ફયુરીક ઍસિડ (H2SO4)
• સૌથી ઝેરી પદાર્થ – પોટેશિયમ સાઇનાઇડ
• લોહીમાં આગત્યનું તત્વ – હિમોગ્લોબિન
• લોહીમાં રક્તકણોનું આયુષ્ય – 120 દિવસ
• લોહીમાં શ્વેતકણોનું આયુષ્ય- 2 થી 5 દિવસ
• ચા-કૉફીમાનું ઝેરી તત્વ – ટેનિન
• હાસ્યવાયુ – નાઇટ્રીટ ઑક્સાઇડ
• પ્રોટીનનો બંધારણીય એકમ – એમિનો ઍસિડ
• ચરબીમાં દ્રવ્ય વિટામિનો – એ,ડી,ઇ અને કે
• જલદ્રાવ્ય વિટામિનો – બી કૉમ્પલૅક્સ અને સી
• અફિણમાં રહેલું ઝેરી દ્રવ્ય – મોર્ફિન
• સૌથી ભારે પ્રવાહી – પારો
• સૌથી હલકુ તત્વ – હાઇડ્રોજન
• સૌથી ભારે તત્વ – યુરેનિયમ
• સૌથીસખત ધાતુ – ઇરેડીયમ
• સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ – બ્રોમિન
• સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ- પારો
• પાણીનું ઉત્કલન બિંદુ – 212 ફે.
• હ્રદયરોગ માટે જવાબદાર તત્વ – કોલેસ્ટેરોલ
• તમાકુમાનું ઝેરી તત્વ – નિકોટીન

No comments:
Post a Comment