04 May 2015

લેખકો અને રચનાઓ
સાહિત્ય-જનરલ નોલેજ
• અકબરનામા – અબ્દુેલ ફઝલ
• અભિજ્ઞાનશાકુંતલ – કાલિદાસ
• અનટોલ્ડન સ્ટો્રી – બી. એન. કૌલ
• અવર ફિલ્મ્સુ, ધેર ફિલ્સ્ला – સત્યयજિત રે
• આઇન-એ-અકબરી – અબુલ ફઝલ
• આઝાદી – ચમન ન્હાટલ
• આનંદમઠ – બંકિમચંદ્ર ચેટરજી
• ઇન્ડિયા થ્રુ એઇસજી – જદુનાથ સરકાર
• ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્ડદ આફ્ટર – દુર્ગાદાસ
• ઉર્વશી – દિનકરજી
• ઉત્તરરામચરિત – ભવભૂતિ
• કામસૂત્ર – વાત્સવયાયન
• કાદંબરી – બાણભટ્ટ
• કુમારસંભવ – કાલિદાસ
• કૂલી – મુલ્કારાજ આનંદ
• ગણદેવતા – તારાશંકર બંદોપાધ્યાસય
• ગાઇડ – આર. કે. નારાયણ
• ગ્લિમ્પ સીસ ઑફ વર્લ્ડં હિસ્ટ્રીય – પંડિત જવાહરલાલ નેહરુ
• ગીતા પ્રવચનો – વિનોબા ભાવે
• ગીતા રહસ્યન – બાળ ગંગાધર ટિળક
• ગીતાંજલી – રવીન્દ્ર નાથ ટાગોર
• ગોદાન – પ્રેમચંદજી
• ચરકસંહિતા – ચરક ઋષિ
• જજમેન્ટત – કુલદીપ નાયર
• ટુ સર્વોદય – જયપ્રકાશ નારાયણ
• નાટ્યશાસ્ત્ર – ભરતમુનિ
• પંચતંત્ર – પંડિત વિષ્ણુભ શર્મા
હિતોપદેશ – પંડિત વિષ્ણુષ શર્મા
પ્રથમ પ્રતિશ્રુતિ – આશાપૂર્ણાદેવી
પ્રિઝન ડાયરી – જયપ્રકાશ નારાયણ
પ્રાચીન સાહિત્યત – રવીન્દ્ર નાથ ટાગોર
પેસેજ ટુ ઇંગ્લૅતન્ડ – નીરદ સી. ચૌધરી
બાબરનામા – બાબર
ભારતમાં અંગ્રેજી રાજ – પંડિત સુન્દીરલાલ
મધુશાલા – ડૉ. હરિવંશરાય બચ્ચરન
મહારાજા – દિવાન જર્મનીદાસ
રસ સિદ્ઘાંત – ડૉ. નગેન્દ્ર
રામાયણ – મહર્ષિ‍ વાલ્મીબકિ
સત્યયના પ્રયોગો – મહાત્મા્ ગાંધી
શૃંગારશતક – ભર્તૃહરી
રામચરિતમાનસ – તુલસીદાસ
રોઝિઝ ઇન ડિસેમ્બ–ર – એમ. સી. ચાગલા
લાઇફ ડિવાઇન – મહર્ષિા‍ અરવિંદ
વી ધ પીપલ – નાની પાલખીવાલા
વ્હી લ ઑફ હિસ્ટ્રીી – ડૉ. રામમનોહર લોહિયા
સર્વોદય દર્શન – દાદા ધર્માધિકારી
સેતાનિક વર્સિઝ – સલમાન રશ્દીિ
હંગરી સ્ટો્ન્સસ – રવીન્દ્ર નાથ ટાગોર
ડિસ્ક વરી ઑફ ઇન્ડિયા – પંડિત જવાહરલાલ નહેરુ
તાઓ ઉપનિષદ – આચાર્ય રજનીશ
નિર્મલા – પ્રેમચંદજી
ન હન્તાયે – મૈત્રેયીદેવી
દેવદાસ – શરદચંદ્ર
હિન્દુ વ્યૂ ઑફ લાઇફ – ડૉ. રાધાકૃષ્ણલન્
રસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
નિશીથ – ઉમાશંકર જોષી
દુર્ગેશ નન્દિની – બંકિમચંદ્ર ચેટરજી
ભગવદ્ ગીતા – વેદ વ્યામસ
મહાભારત – વેદ વ્યાવસ
માનવીની ભવાઇ – પન્નાલાલ પટેલ
ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ
ગૌતમ બુદ્ધ
• બૌદ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુદ્ધ
• જન્મ:ઇ.સ પૂર્વે 563માં ઉ.બિહારનાં કપિલવસ્તુમાં નેપાળની તળેટીનાં લુબ્મિની નામે વનમાં થયો.
• તેમનો જન્મ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે થયો.
• પિતા: શુધ્દ્દોધન-શાક્ય જાતિનાં વડા હતાં.
• માતા:મહામાયાદેવી -જન્મ પછી થોડાજ દિવસમાં અવસાન
• પાલક માતા:મહા પ્રજાપતિ ગૌતમી તેમની પાલક માતા હતા,તેથી માતાના નામ પરથી તેમનું નામ “ગૌતમ” પડ્યું.
• મુળ નામ: સિદ્ધાર્થ(ગૌતમ ગોત્રનાં હોવાથી ગૌતમ)
• શાક્યજાતિનાં હોવાથી “શાક્યસિંહ”કે “શાક્યમૂનિ”તરિકે પણ ઓળખાતાં.
• બૌધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં “બૌદ્ધ” કહેવાયા.
• લગ્ન:સિધ્દ્દાર્થના લગ્ન “યશોધરા” સાથે થયાં.જેનાંથી એક પુત્રનો જન્મ થયો.જેનું નામ “રાહુલ” રાખવામાં આવ્યું.
• ગૃહત્યાગ:29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.ગૃહત્યાગનાં પ્રસંગને”મહાભિનિષ્કમણ”કહેવામાં આવે છે.
• આશરે 7 વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી-બોધીગયામાં પિપળાનાં વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું.જે વૃક્ષને “બૌદ્ધિ વૃક્ષ” તરિકે ઓળખવામાં આવે છે.
• ઉપદેશ: બુદ્ધે પ્રથમ ઉપદેશ “ઋષિપતન”(સારનાથ)માં આપ્યો. તેમનો પ્રથમ ઉપદેશ”ધર્મચક્ર પ્રવર્તન”તરિકે ઓળખાય છે.45 વર્ષ સુધી ધર્મ ઉપદેશનું કાર્ય કર્યુ.તેમનાં ઉપદેશ વચનો બૌદ્ધ ધર્મનાં ધર્મનાં ધર્મગ્રંથ”ત્રિપિટક”માં સચવાયા છે.
• અવસાન:80 વર્ષની ઉંમરે “કુશીનારા”માં નિર્વાણ થયું.તેમનુ મૃત્યુ ‘બુદ્ધ અતિસાર’(ડાયેરિયા)ની બિમારીથી થયુ.
• ધર્મપરિષદો
• બુદ્ધનાં અવસાન પછી બૌદ્ધ સાધુઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા મતભેદો નિવારવા ધર્મપરિષદો યોજાય.કુલ ચાર પરિષદો યોજાય.
• પ્રથમ પરિષદ:
• મગધનાં રાજા અજાતશત્રુનાં સમયમાં રાજગૃહમાં
• મહાકશ્યપનાં પ્રમુખ પદે.
• બુદ્ધનાં ઉપદેશોનું સંકલન કરવાંમાં આવ્યું.
• બીજી પરિષદ :
• મગધનાં રાજા કાલાશોકનાં સમયમાં વૈશાલીમાં
• સર્વકામિનીનાં અધ્યક્ષ પદે
• બૌદ્ધ સંઘમાં ઉભી થયેલી અશિસ્ત અંગે કડક પગલાં લેવાયા .
• ત્રીજી પરિષદ:
• સમ્રાટ અશોકનાં સમયમાં પાટલિપુત્રમાં
• તિષ્યનાં પ્રમુખ પદે યોજાય.
• બૌદ્ધ તત્વજ્ઞાન વિશે ચર્ચા
• ચોથી પરિષદ:
• કનિષ્કનાં સમયમાં કાશ્મિરમાં
• પ્રમુખ તરિકે વસુમિત્ર અને ઉપપ્રમુખ તરિકે મહાકવિ અશ્વઘોષ
• આ પરિષદમાં બૌદ્ધ ધર્મનાં બે ભાગ પડ્યા.(1) હિનયાન અને(2) મહાયાન
• હિનયાન- બૌદ્ધધર્મનાં મુળ સિધ્ધાંતોને માનતો
• મહાયાન- મૂર્તિપુજા અને મંદિરોમાં માનતો
• બૌદ્ધ સાહિત્ય
• બૌદ્ધ સાહિત્ય ‘પાલી’ ભાષામાં લખાયેલું છે.
• બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ “ત્રિપિટક” છે, જેનાં ત્રણ વિભાગો છે.-વિનયપિટક,સુત્તપિટક અને અભિધમપિટક
• વિનયપિટક-સૌથી પ્રાચિન છે.જેમાં બૌદ્ધ સાધુ-સાધ્વીઓએ પાળવાનાં સદાચાર આપેલા છે.એટલે કે આચારસંહિતા.
• સુત્તપિટક-સુત એટલે ઉપદેશ.આ ગ્રંથમાં વ્યાખાનો અને ઉપદેશો છે.
• અભિધમપિટક- બૌદ્ધધર્મનાં સિધ્ધાંતો અંગે ચર્ચા છે.
જૈન ધર્મ અને મહાવીર સ્વામી
• ઇ.સ પૂર્વે સાતમી સદીનાં મધ્યકાળથી ઇ.સ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનાં સમયમાં ઉદય
• ધર્મનું કેન્દ્ર મગધ
• જૈન ધર્મ
• જૈન ધર્મનાં સાધુ વિતરાગ કહેવાતા-’રાગ દ્વેષથી પર’ અથવા ‘ત્યાગી’ એટલે વિતરાગ
• વિતરાગ(સાધુ) બન્યા હોય તેને ‘જિન’ કહેવામાં આવતાં.
• જિન એટલે ‘ઇન્દ્રિયો પર વિજય મેળવનાર’.
• જિનના અનુયાયીઓને ‘જૈન’ કહેવામાં આવ્યાં.
• જૈન શાસનરૂપી તીર્થ બાંધી આપનાર’તીર્થકંર’ કહેવાયા.
!
આ ધર્મમાં 24 તીર્થકંરો થઇ ગયા.
• જેનાં પ્રથમ તીર્થકંર ઋષભદેવ હતાં.
• ચોવીસમાં અને છેલ્લાં મહાવીર સ્વામી
• મહાવીર સ્વામીને જૈન ધર્મનાં સ્થાપક માનવામાં આવે છે,કેમકે આજનું તેમની પરંપરા અનુસાર ચાલે છે.
• જૈન ધર્મનાં તીર્થકંરો
• ચોવીસ તીર્થકંરો વિશે જાણો (અંહિ ક્લિક કરો)
• મહાવીર સ્વામી
• જન્મ: ઇ.સ પૂર્વે 599માં ઉત્તર બિહારનાં વૈશાલી પાસે કુંડગ્રામમાં
• પિતા:સિધ્ધાર્થ. જેઓ ક્ષત્રિયકુળના વડા હતાં.
• માતા: ત્રિશલાદેવી
• મુળનામ:વર્ધમાન
• બાળપણથી જ તપ,સંયમ પ્રત્યે રૂચિ.
• માતા-પિતાની આજ્ઞાને વસ થઇ ‘યશોદા’ નામની રાજકુંવરી સાથે લગ્ન.
• એક પુત્રીનો જન્મ જેનું નામ’પ્રિયદર્શના’
• 30 વર્ષની વયે સાધુ બન્યા.
• બાર વર્ષ સુધી તપ કરી ઇન્દ્રિયોને જીતી,તેથી ‘જિન’ કે ‘મહાવીર’ કહેવાયા.
• 72 વર્ષની વયે બિહારમાં હાલનાં રાજગીરી પાસે પાવાપુરી મુકામે ઇ.સ 527માં દિવાળીનાં દિવસે દેહત્યાગ કર્યો.
• જૈન સિધ્ધાંતો
• (1) પાંચ મહાવ્રત:
• ત્રેવીસમા તીર્થકંર પાશ્વનાથે-અહિંસા,સત્ય,અસ્તેય,અપરીગ્રહ જેવાં ચાર વ્રતો આપ્યાં.
• પાંચમાં વર્તનો ઉમેરો મહાવીર સ્વામીએ કર્યો-જે બ્રહ્મચર્ય છે.
• (2) ત્રિરત્ન સિધ્ધંત
• જૈનનાં ત્રિરત્ન સિધ્ધાંત ‘રત્નત્રયી’ નામે ઓળખાય છે.
• સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ય
• (3) ત્રણ ગુણવ્રતો:
• દિગ્વ્રત,ઉપભોગવ્રત અને અનર્થદંડ
• ધર્મ પરિષદો
• પ્રથમ પરિષદ:
• ઇ.સ પૂર્વે ચોથી સદીમાં મળી.
• જે પાટલીપુત્રમાં આચાર્ય શીલભદ્રનાં અધ્યક્ષ સ્થાને મળી.
• જેમાં જૈન ધર્મનાં બાર અંગોની રચના થઇ.
• બીજી પરિષદ:
• ઇ.સ પૂર્વે પાંચમી સદીમાં વલ્લભીપુરમાં મળી.
• જેમાં જૈન ધર્મમાં બે ફાંટા પડ્યા- શ્વેતાબંર અને દિગબંર
• સમય જતાં દિગબંરના બે ફાંટા પડ્યા- વિશ્વપંથી અને તેરાપંથી
• જૈન સાહિત્ય
• મહાવીર સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વરૂપે થયો તેને’આગમ’ કહેવામાં આવે છે.અથવા ‘ગણપિટક’ના નામથી પણ ઓળખાય છે.
• જૈન સાહિત્યની રચના ‘પ્રાકૃત’(અર્ધમાગધી) ભાષામાં થઇ છે.
• હેમચંદ્રાચાર્યનો ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ મહત્વનો
• એક પ્રાચિન ધર્મ તરિકે જૈન ધર્મ (ક્લિક કરો)
પ્રકૃતિમાં જનરલ નોલેજ
વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન
વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન એક ભારતીય રાષ્ટ્રીય પાર્ક, પશ્ચિમ ઉચ્ચ હિમાલય માં આવેલ છે, તે અલ્પાઇન ફૂલ અને ઘાસના મેદાનો વાળા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આ સમૃદ્ધ પ્રદેશ દુર્લભ પ્રાની જેમકે એશિયાઈ કાળા રીંછૢ હિમ ચિત્તો કથ્થઈ રીંછ અને ભૂરું ઘેટું આદિનું ઘર છે. વેલી ઓફ ફ્લાવર્સની હલકું સૌંદર્ય નંદાદેવીના જંગલી ભૂતળની પૂરક છે. આ બનેં સાથે મળીને ઝાસ્કર અને હિમાલય ને જોડતી કડી બને છે. આ પાર્ક ૮૭.૫૦ ચો કિમીના ક્ષેત્રમાં ફેલાયેલો છે.વેલી ઓફ ફ્લાવર્સ ઉચ્ચ હિમાલય પર આવેલ ખીણ છે. પ્રસિદ્ધ પર્વતારોહક વનસ્પતિશાસ્ત્રીઓ અને હિંદુ પુરાણોએ આની સુંદરતા વર્ણવી છે.આની કોમલ પરિદૃશ્ય, અલ્પાઇન ફૂલોં કી અદભુત સુંદરતા ધરાવતા મેદાનો અને નંદા દેવી જેવા અંતરિયાળ દુર્ગમ પ્રદેશમાં પ્રવેશવાની સરળતા આ પ્રદેશની વિશેષતા છે.વેલી ઓફ ફ્લાવર્સ માં વિવિધ રંગે ખીલી ઉઠેલ ફૂલોને લીધે લાગે છે જાણે પ્રકૃતિએ રંગોનો છંટકાવ કરેલ હોય. ૧૯૮૨માં તેને રાષ્ટ્રીય ઉધ્યાન ઘોષીત કરવામાં આવ્યું અને હવે તે વિશ્વ ધરોહર સ્થળ છે. સ્થાનીય લોકો આના અસ્તિત્વ વિષે જાણતા હતાં અને તેમનું માનવું છે કે પરીઓ અહીં વસવાટ કરે છે.
ઘાટી બ્રહ્મ કમળ જેવા ઘણાં ફૂલોનું ઘર છે, બ્લૂ પોસ્તા અને કોબરા લિલિ.
આલ્પાઈન ફ્લોરાની વિવિધ પ્રજાતિનું નિવાસસ્થાન તેને જૈવિક અને વનસ્પતિય વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય રીતે ખૂબ મહત્ત્વની છે. જે પશ્ચિમ હિમાલયન જૈવિક ક્ષેત્રનું પ્રતિનિધી છે. ઝસ્કર પર્વત અને હિમાલયની વચ્ચેના ક્ષેત્રમાં ઘણી લુપ્તપ્રાય વનસ્પ્તિ જોવા મળે છે જે અન્ય ક્યાંય દેખાતી નથી. ઉત્તરાખંડનો આભાગ ઉચ્ચ ગઢવાલ માં આવેલ છે અને વર્ષના અધિકત્તર સમયમાં દુર્ગમ હોય છે. આ ક્ષેત્ર હિમાલયની ઝાસ્કર પર્વતમાળામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉધ્યાનનું સૌથી ઉંચુ સ્થાન ગૌરી પર્વત છે જેની ઉંચાઈ સમુદ્ર સપાટી થી ૬૭૧૯મી છે.
આ સ્થાનનો પરિચય જગતને કરાવાવનું શ્રેય ફ્રેંક સ્માઈથ નામના વનસ્પતિ શાસ્ત્રી, પર્વતારોહી અને સંશોધકને જાય છે. તેઓ ૧૯૩૭ના ચોમાસામાં અહીં કેમ્પ બનાવી રહ્યા હતાં અને ઘણાં ઉપયોગિ સંશોધનો કર્યાં હતાં. તેમણે ધ વેલી ઓફ ફ્લાવર્સ નામનું પુસ્તક લખ્યું. જેમાં તેમણે આ સ્થળના અપ્રતીમ સૌંદર્યનું વર્ણન કર્યું અને પ્રકૃતિના આ સુંદર રત્નને વિશ્વના વન્ય જિજ્ઞાસુઓ સાથે મિલન કરાવ્યું.
આ સ્થળનો વધુ અભ્યાસ કરવા ૧૯૩૯માં રોયલ બોટેનિક ગાર્ડન્સૢ એડીનબર્ગ દ્વારા માર્ગારેટ લેગી નામની વનસ્પતિ શાસ્ત્રીને મોકલવામાં આવી. અમુક ફૂલોના નમૂના લેતાં પર્વતના ઢોળાવ પરથી તેમનો પગ સરકતાં તેમણે જાન ગુમાવ્યાં.તેમની બહેને પછી તે સ્થળની મુલાકાત લીધી અને તે સ્થળે તેમનું સ્મૃતિચિન્હ બંધાવ્યું. હજી પણ તે મેમોરિયલ ત્યાં જોઈ શકાય છે.
વેલી ઓફ ફ્લાવર્સ સુધી પહોંચવા માટે લગભગ ૧૭ કિલોમીટરનું આરોહણ કરવું પડે છે. અહીંથી સૌથી નજીકનું શહેર જોષીમઠ છે જે ગઢવાલ ક્ષેત્રમાં આવેલું છે. આશહેર હરિદ્વાર અને દેહરાદૂન જેવા રેલ્વે મથકો સાથે જોડાયેલું છે. આ બનેં સ્થળ જોષીમઠથી ૨૭૦ કિમી દૂર છે.
જોષીમઠથી કોઈ વાહન ભાડે કરી જે તમને પાર્કના ૧૭ કિમી અંદર ગોવિંદઘાટ સુધી લઈ જાય છે. વેલી ઓફ ફ્લાવર્સ જવાનો રસ્તો જોષીમઠથી બદ્રીનાથ ના રસ્તે જ ચાલે છે પણ મધમાં એક ફાંટો આ રસ્તાથી છૂટો પડે છે જે તમને ગોવિંદઘાટ પહોંચાડે છે. ગોવિંદ ઘાટથી ૧૪ કિમી આરોહણ કરી તમે ઘાંઘરીયા નામની નાનકડી સુધી પહોંચો છો. જ્યાં રસ્તાઓ અટકે છે. આ સ્થળથી ૩ કિમી દૂર વેલી ઓફ ફ્લાવર્સ આવેલ છે. હેમકુંડ સાહેબ ઘાંઘરીયાથી ૫ કિમી દૂર છે
આમ તો વેલી ઓફ ફ્લાવર્સ ઘાંઘરીયાથી ચાલુ થઈ જાય છે પણ ખરેખરી વેલીઓફ ફ્લાવર્સ જેને કહી શકાય તે સ્થળ 

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે