07 May 2015

ભારત

1.       ક્યાં રાજ્યને બંધારણમાં અલગ અધિકારો છે?
  -  જમ્મુ અને કશ્મીર

2.       ભારતના નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે?
  -   ૭

3.       લોકસભાના અધ્યક્ષ બનવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે?  
 -   ૨૫

4.       પંચાયતી રાજ ક્યારે અમલમાં મુકવામાં આવ્યું હતું?
 -   ઈ.સ.૧૯૫૯માં

5.       પ્રથમ  પંચાયતીરાજ ક્યાં રાજ્યમાં અમલમાં મુકવામાં આવ્યું હતું?
  -   રાજસ્થાન

6.       રાજ્યસભા અને લોકસભામાં વધુમાં વધુ કેટલા નિયુકત સભ્યો હોય છે?
 -  ૧૪

7.       ભારતના બંધારણને કુલ કેટલા ભાગમાં વહેચવામાં આવ્યું છે?
-    ૨૨

8.       ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?
-  ડૉ.રાધાકૃષ્ણ

9.       રાજ્યમાં કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે હોય છે?
 -    રાષ્ટ્રપતિ

10.   ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ કોણ હતા?
-   ઝાકીરહુસેન 

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે