07 May 2015

રાણી લક્ષ્મીબાઈ


૧.      રાણી લક્ષ્મીબાઈએ કોણ હતા?
 -  ઝાઁસી રાજ્ય ની રાણી હતા

૨.      રાણી લક્ષ્મીબાઈનો જન્મ ક્યારે થયો?
 -  ૧૯ નવેમ્બર ૧૮૩૫

3.      રાણી લક્ષ્મીબાઈનો જન્મ કયા થયો?
 -  કાશી હિન્દુસ્તાન

4.      રાણી લક્ષ્મીબાઈની કર્મ ભૂમિ કઈ છે?
 -  ઝાંસી

૫.      રાણી લક્ષ્મીબાઈનું હુલામણું નામ શું હતું?
 -  માનું,છબિલી, ભાગુલા

૬.      રાણી લક્ષ્મીબાઈનો વ્યવસાય શું હતો?
 -  રાણી

૭.      રાણી લક્ષ્મીબાઈનો ધર્મ કયો હતો?  
-  હિંદુ

8.      રાણી લક્ષ્મીબાઈના જીવન સાથીનું નામ શું હતું?
 -  ગંગાધર રાઓ નેવાલકર

૯.      રાણી લક્ષ્મીબાઈના સંતાનનું નામ શું હતું?
 -  દામોદર રાઓ નેવાલકર, આનંદ રાઓ નેવાલકર

૧૦.    રાણી લક્ષ્મીબાઈના માતા પિતાના નામ શું હતા?
 -  મોરોપંત તાંબે અને ભાઘીરતીબાઈ તબ્બે

૧૧.    રાણી લક્ષ્મીબાઈની પ્રસિદ્ધિ કઇ છે?  
-  ઝાંસી ની રાણી અને ભારતની સ્વતંત્રતા સંગ્રામની પ્રથમ વનિતા હતી.

12.     રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ ક્યારે થયું?  
-  ૧૭ જુન ૧૮૫૮

૧૩.    રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ સ્થાન કયા છે?
 -  ગ્વાલિયર, મધ્યપ્રદેશ

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે