07 May 2015

ગૂગલ



૧.      ગૂગલની સ્થાપના કોણે કરી?
 -  લેરી પેજ, સેર્ગેઈ બ્રિન

૨.      લેરી પેજનો જન્મ ક્યારે થયો?
 -  26 માર્ચ, 1973

3.      લેરી પેજનો જન્મ કયા પરિવારમાં થયો?  
-  યહુદી પરિવારમાં

4.      લેરી પેજ નો જન્મ કયા દેશમાં થયો?
 -  અમેરિકા

૫.      લેરી પેજએ કોણ છે?
 -  અમેરિકાના કમ્પ્યુટર વૈજ્ઞાનિક  અને ઉદ્યોગપતિ છે.

૬.      લેરી પેજ એ કઈ કંપનીની સ્થાપના કરી?
 -  ગુગલ ઇક

૭.      લેરી પેજના માતા-પિતા એ કઈ યુનિવર્સીટીમાં કમ્પ્યુટર વિજ્ઞાનના પ્રોફેસર હતા?
 -  મીસીગન સ્ટેટ યુનિવર્સીટી

8.      ક્યારે લેરી પેજ અને  સેર્ગેઈ બ્રિનએ ગુગલ ઇકની સ્થાપના કરી?  
-  ૧૯૯૮માં

૯.      લેરી પેજ અને  સેર્ગેઈ બ્રિનએ ક્યારે મારકોની ફાઉન્ડેશન પુરસ્કાર પ્રાપ્ત કર્યો?
 -  ૨૦૦૪માં

૧૦.    સેર્ગેઈ બ્રિનનો જન્મ ક્યારે થયો?
 -  ૨૧ ઓગસ્ટ, ૧૯૭૩

૧૧.    સેર્ગેઈ બ્રિનએ કોણ છે?
 -  રશિયન અમેરિકન કોમ્પ્યુટર વિજ્ઞાની અને ઉદ્યોગપતિ છે. અને જેઓ લેરી પેજ સાથે સર્ચ એન્જિન અને ઓનલાઇન એડવર્ટાઇઝીંગ ટેક્નોલોજી પર આધારિત વિશ્વની સૌથી મોટી ઇન્ટરનેટ કંપનીઢાંચો:Cite ગૂગલ(Google), ઇન્કના સહસ્થાપક તરીકે ઓળખાય છે.

12.    સેર્ગેઈ બ્રિનનો જન્મ કયા પરિવારમાં થયો?
 -  યહુદી

૧૩.    સેર્ગેઈ બ્રિનના માતા – પિતાના નામ શું હતા?
 -  માઇકલ બ્રિન અને યુજેનિયા બ્રિન

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે