06 May 2015

ગુજરાતી વ્યાકરણ

1.      ઝેર તો પીધા છે જાણી જાણી કૃતિના સર્જક કોણ છે?
    -     મનુભાઈ પંચોળી

2.      ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય કોણ લખ્યું?
     -     પ્રેમાનંદ

3.      કવિ રાજેન્દ્ર શાહ તેમની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?
    -     ધ્વની

4.      જે પોષતું તે મારતું તે ક્રમ દિશે શું કુદરતી?આ કાવ્યપંક્તિ કોની છે?
    -     કલાપી

5.      સૌરાષ્ટ્ર રસધાર કૃતિના લેખક કોણ?
    -     ઝવેરચંદ મેઘાણી

6.      લગ્નમાં આવેલ વરપક્ષના મહેમાનો માટે કયો શબ્દ વપરાય છે?
    -     જાનેયા  

7.      ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?
    -     કવિ નર્મદ    

8.      હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?
    -     કાકાસાહેબ કાલેલકર

9.      ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?
    -     ઉમાશંકર જોશ

10.     વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?
    -     સુન્દરમ્   

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે