મૈથિલીશરણ ગુપ્ત
૧. મૈથિલીશરણ ગુપ્ત એ કોણ હતા?
- આધુનિક હિન્દી ભાષાના મુખ્ય કવિ છે.
૨. મૈથિલીશરણ ગુપ્તનો જન્મ ક્યારે થયો?
- ઓગસ્ટ 3, 1886
૩. મૈથિલીશરણ ગુપ્તની જન્મ ભૂમિ કઈ છે?
- ચીરગાવ, ઝાંસી, ઉત્તર પ્રદેશ
૪. મૈથિલીશરણ ગુપ્તના માતા – પિતાનું નામ શું છે?
- શેઠ રામચરણ, કાશીબાઈ
૫. મૈથિલીશરણ ગુપ્તનું કર્મ-શેત્ર શું છે?
- નાટકકાર, લેખક, કવિ
૬. મૈથિલીશરણ ગુપ્તની ભાષા કઈ છે?
- વ્રજભાષા
૭. મૈથિલીશરણ ગુપ્તની મુખ્ય રચના કઈ છે?
- પંચવટી, સાકેત, જયદ્રથ, વધ, યશોધરા
૮. મૈથિલીશરણ ગુપ્તને કઈ પુરસ્કાર ઉપાધી મળી છે?
- પદ્મભૂષણ અલંકાર, હિન્દુસ્તાની અકાદમી પુરસ્કાર, મંગલા પ્રસાદ પારિતોષિક
૯. મૈથિલીશરણ ગુપ્તનું નિધન ક્યારે થયું?
- ૧૨ ડીસેમ્બર ૧૯૬૪
૧૦. મૈથિલીશરણ ગુપ્તનું મૃત્યુ ક્યાં સ્થાન પર થયું?
- ચીરગામ, ઝાંસી

No comments:
Post a Comment