પંડિત મદન મોહન માલવીય
૧. પંડિત મદન મોહન માલવીય એ કોણ હતા?
- મહાન સ્વતંત્રતા સેનાની, રાજનીતિજ્ઞ અને સમાજ સુધારક હતા.
૨. પંડિત મદન મોહન માલવીયનું વિશેષ યોગદાન કેમાં છે?
- કાશી હિંદુ વિશ્વવિદ્યાલય ની સ્થાપના અને હિન્દી ભાષાનો વિકાસ
૩. પંડિત મદન મોહન માલવીયનો જન્મ ક્યારે થયો?
- ૨૫ ડીસેમ્બર ૧૮૬૧
૪. પંડિત મદન મોહન માલવીયની જન્મ ભૂમિ કઈ છે?
- ઇલાહાબાદ
૫. પંડિત મદન મોહન માલવીયના માતા – પિતાનું નામ શું છે?
- બ્રજનાથ અને મુનાદેવી
૬. પંડિત મદન મોહન માલવીયના જીવન સાથીનું નામ શું છે?
- કુંદન દેવી
૭. પંડિત મદન મોહન માલવીયની પ્રસિદ્ધિ કઈ છે?
- સમાજ સુધારક
૮. પંડિત મદન મોહન માલવીયએ કઈ રાજનૈતિક પાર્ટીના નેતા હતા?
- કોંગ્રેસે
૯. પંડિત મદન મોહન માલવીયએ ક્યાં સુધી શિક્ષણ લીધું હતું?
- એફ. એ., બી.એ., વકાલત
૧૦. પંડિત મદન મોહન માલવીયએ કઈ ભાષા જાણતા હતા?
- હિન્દી
૧૧. પંડિત મદન મોહન માલવીયની મુખ્ય રચનાઓ કઈ – કઈ છે?
- અભ્યુદય, લીડર, હિન્દુસ્તાન ટાઈમ્સ, મર્યાદા,
૧૨. પંડિત મદન મોહન માલવીયનું નિધન ક્યારે અને ક્યાં થયું?
- ૧૨ નવેમ્બર ૧૯૪૬ , ઇલાહાબાદ

No comments:
Post a Comment