16 March 2015

gk

💥💥💥💥💥💥💥💥
=> સૌથી ધનિક ભારતીય 7-3-2015
1) બહુ પ્રખ્યાત મેંગેઝિન ફોર્બ્સની સૌથી ધનવાન ભારતીયની યાદીમાં સતત આઠ વર્ષ સુધી પહેલા ક્રમાંક પર રહેનાર મુકેશ અંબાણીને આ વર્ષે પાછળ ધકેલતાં દિલીપ સંઘવી દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ બન્યા છે.

2 )  ફોર્બ્સે આ વર્ષે સૌથી અમીર ધનવાન ઉદ્યોગપતિની યાદી જાહેર કરી હતી, જેમાં મુકેશ અંબાણી બીજા ક્રમાંક પર છે, જ્યારે સન ફાર્મા ગૃપના દિલીપ સંઘવીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે.

3 )  આ સાથે અઝીમ પ્રેમજી ત્રીજા ક્રમે રહ્યા છે.

4 ) ફોર્બ્સની લિસ્ટમાં પહેલાં ક્રમાંક પર સ્થાન મેળવનાર દિલીપ સંઘવીની નેટવર્થ 21.5 અબજ ડોલર બતાવવામાં આવી છે.

5 ) જ્યારે અંબાણીની નેટવર્થ આ વર્ષે 23.6 કરોડથી ઘટીને 21 અબજ ડોલર કહેવામાં આવી છે.

6 ) દિલીપ સંઘવીએ દુનિયાના ધનવાનોની યાદીમાં ૩૭મું સ્થાન મેળવ્યું છે.

7 ) મુકેશ અંબાણીએ ૪૩મું સ્થાન મેળવ્યું છે.


💥💥💥💥💥💥💥💥

Current Affairs-14
સામાન્ય જ્ઞાન 5-3-2015
1 ) પોલ વોકરની ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-7  ભારતમાં બીજી એપ્રિલે 2015  રજૂ થશે.

2 ) જી.એસ.ડી.એમ.એ.નું પુરુનામ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી છે.

3 ) ગુજરાતના નવા માહિતી કમિશનર તરીકે એસ.બી.રાવલ નિમાયા.

4 ) ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સરદારવલ્લભભાઇ પટેલ નામ થી અમદાવાદમા આવેલ છે.

5 ) જાપાનની એક મહિલા. મિસાઓ ઓકાવાનો જન્મ 5 માર્ચ 1898ના રોજ જાપાનના શહેર ઓસાકામાં થયો હતો. તેઓએ હાલમાં પોતાનો 117 મો.જન્મદિવસ ઊજવ્યો.

6 ) એક સર્વે મુજબ સૌથી ખર્ચાળ શહેર નો દરજ્જો સીંગાપુરને, બીજા સ્થાને લંડન. સૌથી સસ્તા શહેરોમાં ભારતના બેંગ્લોર, ચૈન્નઈ, મુંબઇ, નવી દિલ્હીનો સમાવેશ થાય છે.

7 ) પહાડો કી રાની તરીકે મસુરીને ઓળખવા આવે છે.

8 ) સાત પહાડો કા શહર તરીકે રોમ ને ઓળખવામાં આવે છે.

9 ) ઇન્સ્ટિટ્યુટ ઓફ જેન્ડર જસ્ટીસ દ્વારા મર્દાની ફિલ્મમા અભિનય બદલ સ્ત્રીઓની સમસ્યાને ઉજાગર કરવા રાનીમુખર્જીનું સન્માન કરાયું.

10 ) આંબેડકર લિખિત બૌધ્ધ ધર્મના ઇતિહાસ ને આગ્રામાં મળશે સૌથી વજનદારગ્રંથનું બહુમાન.

💥💥💥💥💥💥💥💥

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે