16 March 2015

gk

💥💥💥💥💥💥💥💥

CCC થિયરી -3
1. ઓપરેટીંગ સિસ્ટમમાં અમુક કારણોસર ક્ષતિ પેદા થતી હોય છે. તેને નિવારવા માટેની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? --ટ્રબલ શુટીંગ ઓપરેટીંગ સીસ્ટમ
2. સીડી/ડીવીડી ઉપર પ્રોગ્રામ રાઈટ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? --નેરો
3. ફાઈલ વિનિમય માટે ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટરને કયા નામથી ઓળખવામાં આવે છે? --FTP સર્વર
4. કોઈ પણ ફોટોગ્રાફને કોમ્પ્યુટરની અંદર ડીજીટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? --સ્કેનર
5. ફોન્ટને દાખલ કરવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? --કંટ્રોલ પેનલ
6. શાની મદદથી ઓપરેટીંગ સિસ્ટમની સુરક્ષા વધારી શકાય છે? --એન્ટીવાઈરસ
7. કોઈ પણ સોફ્ટવેરમાં જુના વર્ઝનની જગ્યાએ નવું વર્ઝન ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? --અપગ્રેડ
8. ડિસ્ક ઉપર વધારાની નકામી ફાઈલો હોય તેને કાઢી નાખવા માટે ટુલનો ઉપયોગ કરવામાં આવે છે? --ડિસ્ક ક્લીનપ
9. હાર્ડ ડિસ્કમાં અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા તુલાનો ઉપયોગ થાય છે? --ડીફ્રેગમેન્ટ
10. સામાન્ય રીતે લેન પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યુટરો વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કેટલા મીટરનું હોય છે? --10 મીટર

💥💥💥💥💥💥💥💥

 CCC થિયરી-2
1. સામાન્યક રીતે હેલ્પ માટે કઈ કી નો ઉપયોગ થાય છે? --F1
2. નોટપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? --યુટીલીટી
3. ડેસ્કડટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યાેરે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે? --ડિસ્લેપ્રોપર્ટી
4. વિન્ડોઝમાંથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે? --Alt+F4
5. વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડમ ચલાવવા માટે સ્ટાર્ટ મેનુંમાં કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? --રન
6. Cut અથવા Copy વિકલ્પ દ્વારા પસંદ થયેલ લખાણ કયા સંગ્રહ થાય છે? --Clipboard
7. PDAનું પૂરું નામ શું છે ? --૫ર્સનલ ડાયરેકટ આસિસ્ટન્ટ
8. કમ્પ્યુટરને સ્પાયવેર અને અન્ય બિનજરૂરી સોફટવેરથી બચવા કયા સોફટવેરની જરૂર ૫ડે છે ? --એન્ટી સ્પાયવેર
9. ઘણી વ્યકિતઓ પોતાના શોખ અને રસના વિષયો અંગે વિચારો વ્યકત કરવા માટે વ્યકિતગત વેબસાઈટસ ધરાવતા હોય છે તે કયા નામથી જાણીતું છે ? --વેબ બ્લોગ્સ
10. માઈક્રોપ્રોસેસરનું ત્રીજું જનરેશન જણાવો. --80386


💥💥💥💥💥💥💥💥


 CCC થીયરી-1
1.  કી-બોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઈનમાં ડાબેથી જમણી કીનો ક્રમ ............. હોય છે. A.QWERT B.ABCDE C.ASVBM D.એક પણ નહીં  જવાબ-A
2. કમ્યુય્ટરની કાર્યશૈલીના લક્ષણો નીચે મુજબ છે. A ઝડપ B વિશ્વસનીયતા C ચોકસાઈ D બધાજ જવાબ-D
3. ............ માં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ સમાયેલી હોય છે. A. Program B. RAM C. Firmware D. Software જવાબ-C
4. CPUનું સંપૂર્ણ નામ .................. છે. A. Central Processing Unit B. Center Processing Unit C. Central Program Unit . Center Program Unit જવાબ-A
5. ........... તત્કાલીન સંગ્રાહક છે. A. CPU B. RAM C. ROM D. ALU જવાબ-B
6. ............ ખુબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ. સ્ટોરેજ છે. A. RAM B. ROM C. CPU D. Register જવાબ-D
7. ............. મેઈન મેમરી અને રજિસ્ટોર વચ્ચેટ બફરનું કાર્ય કરે છે. A કેશ B મેમરી C રેમ D બધા જ જવાબ-A
8. રિસાઈકલ બિનમાં આવેલ તમામ ફાઈલ તથા ફોલ્ડસર દુર કરવા હોય તો કયો વિકલ્પર પસંદ કરવામાં આવે છે. A કિલયર રીસાઈકલબીન B એમ્ટી રીસાઈકલબીન C રીમુવ રીસાઈકલ બીન D કિલન રીસાઈકલ બીન જવાબ-B
9. કમ્પ્યુટર બંધ કરવાનું થાય ત્યા રે ............ નો વિકલ્પ  પસંદ કરવામાં આવે છે. A સ્વીચ ઓફ કમ્પ્યુટર B ટર્ન ઓફ કમ્પ્યુટર C લોગ ઓફ D સ્ટેસન્ડ  બાય જવાબ-B
10. કંટ્રોલ પેનલ માં .............. પ્રાપ્યર નથી. A ડેટ એન્ડ  ટાઈમ B રીનેમ ઓપ્શ ન C ઈન્ટકરનેટ D પાવર ઓપ્શ.ન જવાબ-C



💥💥💥💥💥💥💥

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે