- ભારતીય પુરાવા કાયદાની કઈ કલમ મુજબ FIR જાહેર દસ્તાવેજ છે? -કલમ 74
- ભારતીય પુરાવાના કાયદાની કલમ 113(B)માં કયું અનુમાન કરવામાં આવે છે?~ દહેજમૃત્યુ
- વોરંટ કેસના કેટલા પ્રકારો પડે છે? -2
- ફોજદારી કાયૅવાહીનો કાયદો એ ________-કિયાત્મક વિધિ છે
- FIR - First information report
- IPCની કઈ કલમ મુજબ ફરીયાદ નહીં નોંઘવી શિક્ષાપાત્ર ગુનો છે?-કલમ 217
- પુરાતન દસ્તાવેજ ઓછામાં ઓછા કેટલા વષૅ જૂનો હોવો જોઈએ? -30
- સરતપાસ એટલે … -પક્ષકાર કોઈ સાક્ષીની તપાસ કરે તે
- પુરાવા કાયદામાં પુરાવાના કુલ કેટલા પ્રકારો છે? -9(નવ)
- ભારતીય ફોજદારી અધિનિયમ … -જમ્મુ અને કાશ્મીર રાજય સિવાયના ભારતને લાગુ પડે છે
- IPC પ્રમાણે જાહેર સ્વાસ્થય વિરુધ્દના… - દસ ગુનોઓ છે
- CRPFની કલમ 93માં… જડતી વોરંટ કાઢવાની જોગવાઈ છે

No comments:
Post a Comment