27 September 2016

Police Quetion & answer (Most IMP)




  • કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે?  √કલમ - 43
  • ધરપકડ કરેલ વ્યક્તિને વધુમાં વધુ કેટલા સમય પોલીસ કસ્ટડીમાં રાખી છે?  √24 કલાક
  • CRPF મુજબ કઈ કલમમાં FRIની વ્યાખ્યા આપવામાં આવી છે ? √ કલમ 154
  • ફોજદારી કોટૅના કેટલા વગૉ છે?  -√ 4
  • ચીફ જયુડિશિયલ મેજિસ્ટેટ કોની સત્તા નીચે કાયૅ કરે છે? √સેશન્સ જજ
  • ભારતીય ફોજદારી અધિનિયમ કયા વષૅમાં અમલમાં આવ્યો? √1860
  • IPCની કલમ 445 મુજબ ઘરફોડના કેટલા પ્રકાર જણાવ્યા છે? √ 6
  • IPCની કલમ 498-Aનો સમાવેશ કયા પ્રકરણમાં થાય છે ? √ 20 A
  • CRPFની કલમ 394 કોના સાથે સંબંધિત છે ? √ અપીલનો અં

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે