03 April 2016

General Knowledge




૧.  કયું એક માત્ર રાજ્ય પોતાનું અલગ સંવિધાન ધરાવે છે?
-                   જમ્મુ અને કાશ્મીર

૨.  પ્રિન્સ ઓટોવાન બિસ્માર્કે કયા રાષ્ટ્રના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી?
-                   જર્મની

૩.  ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે?
-                   શિક્ષક દિન

                 

૪.  રાજ્ય સભાના ૧/૩ સભ્યો કેટલા વર્ષે નિવૃત થાય છે?
-                  ૨ વર્ષે

૫.   'ચાંદીપુર' કયા રાજયમાં આવેલું છે?
-                  ઓરિસ્સા

૬.  સોમોલીયા દેશની રાજધાની કઈ છે?
-                  મોગદીશુ

   

૭.  વિશ્વની પ્રસિદ્ધ લોઢાની ખાણ કયાં આવેલી છે?
-                 છત્તીસગઢ

૮.  ભારતમાં સૌપ્રથમ કઈ જગ્યાએ કમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યું હતું?
-                 કોલકત્તા(ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ)

૯.  ઈન્ટરનેટના શોધક કોણ હતા?
-                  વીંટ સેર્ફ

   

૧૦.  નકશા બનાવવાના વિજ્ઞાનને શું કહે છે?
-                  કાર્ટોગ્રાફી

૧૧.  સિંગાપુરનું પ્રતિક ગણાતું ટાવર કયું?
-                 મેરલીયન

૧૨.  વિશ્વ પ્રસિદ્ધ રોકગાર્ડન કયા આવેલ છે?
-                 ચંડીગઢ

 

૧૩.  'ગાર્નિકા' જેવાં પ્રખ્યાત ચિત્રના સર્જક કોણ?
-                 પાબ્લો પિકાસો

૧૪.  'યયાતિ' નાટકના રચયિતા કોણ?
-                 ગિરિશ કર્નાડ

૧૫.  આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?
-                ૨૯ એપ્રિલ




૧૬.  સ્વામી વિવેકાનંદે કયા વર્ષમાં શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં હાજરી આપી હતી?
-                        ૧૮૯૩

૧૭.  મહાગુજરાતના આંદોલનના લોકનાયક કોણ?
-                        ઇન્દુલાલ યાજ્ઞિક

     

૧૮.  ગુજરાતના કયા શહેરમાં વિશ્વની પ્રથમ સ્માર્ટ સીટી બનાવાનું નક્કી થયું છે?
-                        ધોલેરા

૧૯.  ગુજરાતમાં મત્સ્યઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે?
-                       વેરાવળ

               

૨૦.  ગુજરાતમાં સૌ પ્રથમ એક્સપ્રેસ હાઇવે અમદાવાદ અને ......... વચ્ચે શરૂ થયો?
-                        વડોદરા

૨૧.  "કોર્નવોલિસ કોડ" એ કયા વિષયનું પુસ્તક છે?
-                       કાયદો

                 

૨૨.  શત્રુંજય તીર્થ કયા જૈન તીર્થકરનું સ્થાન ગણાય છે?
-                       ઋષભદેવ

૨૩.  સુપર સોનિક શબ્દ શેના માટે વપરાય છે?
-                        અવાજની ગતિથી વધારે ગતિ

     

૨૪.  'ઇન્ડિયા ડિવાઈડેડ' પુસ્તકના લેખક કોણ?
-                       ડૉ. રાજેન્દ્રપ્રસાદ

૨૫.  નોબલ પુરસ્કાર મેળવનાર જે પ્રથમ ભારતીય હતા, તેઓને કયા વિષયમાં નોબલ પુરસ્કાર મળ્યો હતો?
-                        સાહિત્ય

     

૨૬.  ભારતનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ કયો?
-                      

૨૭.  નોબેલ પ્રાઈઝ મેળવનાર એકમાત્ર ઓલિમ્પિક ખેલાડી કોણ?
-                        ફિલિપ જે. નિઓલ

       

૨૮.  ઓલિમ્પિકમાં સોગંદવિધિ (oath) ની શરૂઆત કયા વર્ષથી થઈ?
-                         ૧૯૨૦

૨૯.  "મિત્ર વસંતની શોભા, બાળપણ અને યૌવન વચ્ચે રહેલી છે"એવું કાલીદાસે કયા ગ્રંથમાં લખ્યું છે?
-                         વિક્રમોવર્શીય

૩૦  "હર્ષચરિત" ના રચયિતા કોણ?
-                         બાણભટ્ટ




૩૧.  લોકમાન્ય તિલક રાષ્ટ્રીય એવોર્ડ કયા ક્ષેત્ર માં આપવામાં આવે છે?
-                    પત્રકારત્વ

૩૨.  " ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ" મુજબ વિશ્વની સૌથી નાના કદની મહિલા કોણ છે?
-                   જ્યોતિ આમ્ગે

૩૩.  'સૂવા' કયા દેશની રાજધાની છે?
-                   ફીફા

૩૪.  કયું વૃક્ષ "ગુજરાતનું રાજ્ય વૃક્ષ" છે?
-                   આંબો

૩૫.  'સ્વાશ્રયી મહિલા સેવા સંઘ' ની સ્થાપના કોણે કરી હતી?
-                   ઈલાબહેન ભટ્ટ

૩૬.  જુનાગઢમાં આવેલ સુદર્શન સરોવરનું નિર્માણ કયા પ્રાચીન રાજવીએ કરાવ્યું હતું?
-                   ચંદ્રગુપ્ત મૌર્ય

         

૩૭.  'રોહતાંગ પાસ' પ્રવાસીઓ માટેનું એક આદર્શ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે?
-                   હિમાચલ પ્રદેશ

૩૮.  કયા જૈન તીર્થકરને શ્રીકૃષ્ણના સંબંધી હોવાનું પ્રાચીન ગ્રંથોમાંથી જાણવા મળે છે?
-                   નેમિનાથ

૩૯.  પાર્શ્વનાથ જૈન ધર્મના કેટલામાં તીર્થકર છે?
-                  ૨૩ મા

           

૪૦.  બીટ અને પાલકમાં શેની માત્રા વધારે હોય છે?
-                   લોહતત્વ

૪૧.  "ઉત્તર રામચરિત" ના લેખક કોણ છે?
-                   ભવભૂતિ

૪૨.  "ગીતાંજલિ" ના લેખક કોણ છે?
-                   રવિન્દ્રનાથ ટાગોર

       

૪૩.  'માય કન્ટ્રી માય લાઈફ' પુસ્તકના લેખક કોણ?
-                   લાલકૃષ્ણ અડવાણી

૪૪.  'મિયા ફૂસકી' અને તભા ભટ્ટ'  કયા લેખકના પાત્રો હતા?
-                   જીવરામ જોશી

૪૫.  બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
-                   હોકી

         

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે