1.અણુશક્તિનું મુખ્ય સંશોધન કેન્દ્ર ભાભા ઑટોમિક રિસર્ચ સેન્ટર કયાં આવેલ છે - ટ્રોમ્બે
2.ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ - રાકેશ શર્મા
3.ચીપકો આંદોલન કોની સાથે સંકળાયેલ છે - વન સંરક્ષણ
4.એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ કયાં આવેલ છે - ટ્રોમ્બે (મહારાષ્ટ્ર)
5.સૌથી તેજસેવી ગ્રહ કયો - શુક્ર
6.આપણા શરીરેમાં ઝામર નામનો રોગ કયા અંગમાં થાય છે - આંખ
7.ગુજરાતની પ્રથમ કોલેજ કઇ - ગુજરાત કોલેજ
8.આમીર ખુશરો કયા મોઘલ સુલતાનના દરબારી કવિ હતા - અલાઉદેન ખિલજી
[chigs prajapati:]
9.'આઝાદ હિંદ ફોજ'નું વડુંમથક કયાં આવેલું હતું - રંગૂન
10.'શબરી ધામ' મંદિર કયાં આવેલ છે - ડાંગ
11.સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશન કયાં આવેલ છે - ચંદીગઢ
12.'મુલ્લા પેરિયાર ડેમ' કયા રાજયમાં આવેલ છે - કેરલ
13.રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ૨૦૧૧ એવોર્ડ કયા ગુજરાતી સાહિત્યકારને મળ્યો હતો - મોહન પરમાર (કૃતિ- આંચલો(નવલકથા))
14.રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે - કોલસાની ખાણ
15.પ્રકાશવર્ષએ શાનો એકમ છે - અંતર
No comments:
Post a Comment