27 March 2016

વિજ્ઞાન ક્વિઝ (1 to 5)

(૧) નેનોકણનું કદ કેટલું હોય છે?


1 થી 100 nm

(2)  મનુષ્યના વાળનો વ્યાસ કેટલા nm છે?

50000


(3) કયા રંગો પ્રાથમિક રંગો છે?

લાલ-લીલો-વાદળી

(4) કયા પ્રાથમિક વણૅકો છે?

મરૂન-પીળો-મોરપીંછ


(5) વાદળી રંગનો પૂરક રંગ કયો છે?

પીળો

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે