🌟🌟🌟🌟🌟
imp
🌟🌟🌟🌟🌟🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌼🌼🌼🌼🌼🌼🌼🌼
1)કયા ક્રાંતિવીરે જલિયાંવાલા બાગના હત્યાકાંડનો બદલો લેવા માટે જનરલ ડાયરનું ખૂન કયૂ હતું ?
☑ઉદમસિંહે
2. દેશબંધુ કોના નામ સાથે સંકળાયેલ છે ?
☑ચિત્તરંજનદાસ
3. ગિરનાર પર્વત બીજા કયા નામથી ઓળખાય છે ?
☑રૈવતક
4. અંગ્રજોએ સૌપ્રથમ ગુજરાતમાં કયા વેપારી મથક સ્થાપ્યું હતું ?
☑સુરત
5. કયા ટાપુ પરવા ઓળખાય છે ?
ના ટાપુ તરીકે ઓળખાય છે ?
☑પીરોટન
6. મેન્ગ્રોવ જંગલોમાં કયા વૃક્ષો થાય છે ?
☑ચેર
7. ગુજરાતમાં કયા શહેર માં સૌથી વધારે વૃક્ષો છે ?
☑ગાંધીનગર
8.☑ માંડવી - કચ્છ જિલ્લો
નવલખી - રાજકોટ જિલ્લો
ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર
9. બીડીઓ બનાવવા માટે શેના પાન વપરાય છે ?
☑ટીમરુ
10. બુધને સૂર્ય આસપાસ ફરતા કેટલા દિવસ લાગે છે ?
☑88
11. આપણે ત્યાં લાંબામાં લાંબો દિવસ કયારે હોય છે ?
☑21 જૂન
12. પયોરિયા રોગ શરીરના કયા ભાગ સાથે સંકળાયેલ છે ?
☑પેઠા
13. હર્ષચરિતની રચના કોણે કરી હતી ?
☑કવિ બાણભટ્ટ
14. માનવસંસ્કૃતનું પ્રથમ સોપાન કયૂ છે ?
☑પુરાતન પાષાણયુગ
15. ભારતમાં મુગલ સત્તાનો સ્થાપક કોણ હતો ?
☑બાબર
16. પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ હતી ?
☑રાજા હરિશ્ચંદ્ર
17. લઘુગ્રહો કોની કોની વચ્ચે આવેલા છે ?
☑મંગળ- ગુરુ
18. કયો મઠ ગુજરાતમાં આવેલો છો ?
☑શારદામઠ
19. પલ્લીનો ઉત્સવ ક્યાં યોજાય છે ?
☑રૂપાલ
20. પૃથ્વીરાજ રાસો ના રચિયતા કોણ છે ?
☑ચન્દબરદાઇ
21. સ્વામી વિવેકાનંદે કઈ સંસ્થા સ્થાપી ?
☑રામકૃષ્ણ મિશન
22. કલ્પવૃક્ષ ક્યાં ધર્મનો ગ્રંથ છે ?
☑જૈન
23. ભારતમાં પ્રથમ ધ્વજ કોણે ફરકાવ્યો હતો ?
☑મેડમ કામા
24. સુભાષચંદ્ર કયો પક્ષ સ્થાપ્યો હતો ?
☑ફૉરવર્ડ બ્લોક
25. ☑સુમુલ ડેરી - સુરત

No comments:
Post a Comment