31 May 2015

☑પીળી ક્રાંતિ - તેલીબિયાં  ઉત્પાદન

☑આરસુર નો પર્વત - અંબાજી

☑સોરઠ તારા વહેતાં પાણી - ઝવેરચંદ મેઘાણી

☑સંસાર રામાયણ(પુસ્તક ) - સ્વામી સચ્ચિદાનંદ


વિધુતપ્રવાહ માપવા (સાધન )- એમિટર

☑ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી (ગુજરાત )- જિ . અમદાવાદ

☑ત્રણ વલયો નો ગ્રહ - શનિ

☑વિશ્વ જનસંખ્યા દિવસ - 11 મી જુલાઈ

☑હડકવાની રસી ની શોધ - લૂઈ પાશ્ચરે

☑ભારતમાં પંચાયતી રાજ્ય ની શરૂઆત - 1959

☑બાલગંગાધર તિલક - લોકમાન્ય
☑સુભાષચંદ્ર બોઝ નેતાજી
☑સરદાર પટેલ - લોખંડી પુરષ

☑ધમાલ - સીદી જાતિ નું લોકનૃત્ય

☑શિવમંદિર - કોટેશ્વર

☑સાયના નેહવાલ - બેડમિન્ટન (રમત )

☑ભારતમાં પ્રથમ ક્રાંતિવીર - વાસુદેવ બળવત ફંડકે

☑નાગાર્જુન  સાગર બંધ - કૃષ્ણા નદી પર

☑મજૂર દિન - 1 લી મે

☑પીરોટન અભયારણ્ય (ગુજરાત )- જિ . જામનગર

☑ભારતમાં બંધારણના  ભાગો - 22

☑દરિયાઇ અંતર માપવાનો એકમ - નોટિકલ માઇલ

☑યહૂદી ધર્મના સ્થાપક - મિઝિઝ

☑નોબેલ પ્રાઇઝ વષૅ -(શરૂઆત ) - 1901

☑શેત્રુંજો ડુંગર - જિ . ભાવનગર
☑ભારતમાં ભૂદાન પ્રવૃતિ - વિનોબા ભાવે

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે