11 April 2015

How to link your Adhar card in voter list?
અત્યારે આધાર કાર્ડ નંબરને મતદાર યાદી સાથે જોડવાનું કામ શરૂ થયુ છે તો તમારા આધાર કાર્ડ નંબરને મતદારયાદી સાથે ઘેર બેઠા SMS દ્વારા કેમ જોડવો તો તેના માટેના સ્ટેપ નીચે લખેલા છે તે અનુસરો...


તમારા મોબાઈલના મેસેજ બોક્સમાં જઈ અંગ્રેજીમાં ECILINK લખી પછી space પછી EPIC નંબર/ચુંટણી કાર્ડ નંબર લખો.પછી space પછી 12 આંકડાનો આધાર કાર્ડ નંબર.



હવે આ SMS ને 51969 નંબર પર મોકલી દો.



ટૂંકમાં ECILINK space EPIC નંબર space આધાર કાર્ડ નંબર ને મોકલો 51696 પર મોકલી દો.

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે