Gujarat G.K. Quiz
ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ? Ans: વેરાવળ
ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ
સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? Ans: કવિ શામળ
હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો? Ans: સુરાષ્ટ્ર
ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ
કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ? Ans: ડાંગ
જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ?
Ans: જમિયલશા પીર
અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? Ans: જેઠવા રાજવંશ
ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
વલસાડ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? Ans: ઔૈરંગા
ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? Ans: બ્રહ્મગુપ્ત
આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો? Ans: દ્વારકા
કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા? Ans: કાકાસાહેબ કાલેલકર
નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા
દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? Ans: કાળી અને કાંપવાળી
ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? Ans: ફટાણા
પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ? Ans: સુરત - ઈ.સ. ૧૮૩૬
મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે ? Ans: પ્રેમાનંદ
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ
‘સંગીત કલાધર’ નામે મહાગ્રંથ કોણે રચેલો છે? Ans: ડાહ્યાલાલ શિવરામ નાયક
‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા
ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ગામ કયું છે ? Ans: ખાંડિયા
સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો?
Ans: અમરેલી
ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? Ans: કંડલા
‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ - આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે?
Ans: અરદેશર ખબરદાર
ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ? Ans: ઝોંક
ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે? Ans: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮
શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે? Ans: હરિન્દ્ર દવે
ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? Ans: પ્રભાશંકર પટ્ટણી
સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? Ans: સુફિયાન શેખ
સિદ્ધપુરનો રૂદ્રમાળ કોણે બંધાવ્યો હતો? Ans: મૂળરાજ સોલંકી
ગુજરાતમાં ‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું? Ans: કરશનદાસ મૂળજી
ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા
સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ?
Ans: દાતાગીગા અને આપાગીગા સંત
વિશ્વપ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં કયાં બને છે? Ans: પાટણ
ગુજરાતના ઈતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા કયાંના વતની હતા ? Ans: કચ્છ
ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? Ans: સુરત
હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? Ans: સિદ્ધહેમશબ્દાનુશાસન
પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. Ans: વાસૂકી
કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે?
Ans: ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર
કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? Ans: પોરબંદર
ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? Ans: બનાસ ડેરી
‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો? Ans: સોલંકીકાળ
એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? Ans: ૧૨થી ૧૫ વર્ષ
ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓનું ખરીદ-વેચાણ થાય છે? Ans: વૌઠાનો મેળો
‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ
ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? Ans: વસ્તુપાલ-તેજપાલ
ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? Ans: કવિ દલપતરામ
ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે? Ans: ૧૬૬૦ કિમી
‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?
Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી
કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ
ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? Ans: વઘઇ
ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો?
Ans: વિક્રમ સોલંકી
કવિ દલપતરામનો જન્મT કયાં થયો હતો ? Ans: વઢવાણ
સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો.
Ans: ઈન્ડિયા હાઉસ
કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ
કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?
Ans: સુરખાબ નગર
ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Ans: સરદાર વલ્લભભાઇ એવોર્ડ
‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે
‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ
ગુજરાતમાં H.S.C.E. અને S.S.C.E. ની શરૂઆત કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૭૨
પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર
રણમલ્લ છંદમાં કયા રસનું આલેખન થયું છે ? Ans: વીર રસ
ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? Ans: જૂનાગઢ