પ્રશ્ન
વલ્ડૅકપ ૨૦૧૧ ના એમ્બેસેડર તરીકે કોની પસંગી થઇ હતી?
સંભવિત ઉતર:
સચિન તેડુંલકર
પ્રશ્ન
ગુજરાત માં ભૂકંપ સંશોધન સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી છે?
સંભવિત ઉતર:
ગાંધીનગર
પ્રશ્ન
ગુજરાત માં કુલ કેટલા સેઝ ફાળવામાં આવ્યા છે?
સંભવિત ઉતર:
૫૫
પ્રશ્ન
ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં કુલ કેટલા દેશોનો પ્રતિનિધિઓંએ ભાગ લીધો હતો?
સંભવિત ઉતર:
૧૦૧
પ્રશ્ન
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
સંભવિત ઉતર:
મૃણાલિની સારાભાઈ
પ્રશ્ન
જ્યોતીસંઘની સ્થાપના કોણે કરી હતી ?
સંભવિત ઉતર:
મૃદુલાબહેન સારાભાઈ
પ્રશ્ન
કદમ્બ સંસ્થા ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
સંભવિત ઉતર:
કુમુદિની લાખિયા
પ્રશ્ન
ચંદા કોચર કઈ બેંક ના સીઈઓ છે ?
સંભવિત ઉતર:
આઇ સિ આઇ સિ આઇ
પ્રશ્ન
અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા કોણે શરુ કરાવી ?
સંભવિત ઉતર:
હરકુંવર શેઠાણી
પ્રશ્ન
લજ્જા ગોસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
સંભવિત ઉતર:
શુટીંગ
પ્રશ્ન
નિશા મિલેટ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
સંભવિત ઉતર:
સ્વીમીંગ
પ્રશ્ન
ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક કોણ છે ?
સંભવિત ઉતર:
વિનોદીની નીલકંઠ
પ્રશ્ન
માઉંટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા
સંભવિત ઉતર:
બચેન્દ્રી પાલ
પ્રશ્ન
પાટણ ની રાણકી વાવ કોણે બંધાવેલી ?
સંભવિત ઉતર:
ઉદયમતી
પ્રશ્ન
સેવા સંસ્થા ના સ્થાપક
સંભવિત ઉતર:
ઇલાબેન ભટ્ટ
પ્રશ્ન
“ગોડ ઓફ સ્મોલ થીંગ” નવલકથા ના લેખક
સંભવિત ઉતર:
અરુંધતી રોય