સમાજશાસ્ત્ર
૧. સમાજશાસ્ત્ર નીચેનામાંથી કોનો વ્યવસ્થિત અભ્યાસ કરે છે?
A. સામાજિક સંબંધ
B. માનવ સમૂહ
C. સામાજિક સંસ્થાઓ
D. ઉપરના બધા
૨. “સમાજ ને એક સંઘ, એક સંગઠન, તથા ઔપચારિક સંબંધોનો યોગ” આ વાક્ય ક્યાં સમાજશાસ્ત્રીનું છે?
A. પાર્સન્સ
B. કુલે
C. ગીડેન્સ
D. આમાંથી કોઈ નહી
૩. “સહયોગ એ સમૂહ છે જે એક એવા ઉદેશ્યની પ્રાપ્તિ માટે મિલ જુલકર કામ કરે છે, જેને બધા ચાહે છે.” આ કોનું વાક્ય છે?
A. બર્ગેસ
B. મોર્ગન
C. લીચ
D. ગ્રીન
૪. “વિવાહ અને પરિવાર” નામનું પુસ્તક ક્યાં લેખકનું છે?
A. કે. એમ. કાપડિયા
B. એમ. એન. શ્રીનિવાસ
C. ગિલીન એંડ ગિલીન
D. આમાંથી કોઈ નહી
૫. જયારે શહેરી વસ્તીમાં વધારો થાય છે અને કુલ વસ્તીમાંથી શહેરી વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે તો એને શું કહેવાય છે?
A. શહેરીકરણ
B. અત્યંત શહેરીકરણ
C. શહેરી વિકાસ
D. વસ્તી સ્થિરતા
જવાબ: ૧. D ૨. C ૩. D ૪. A ૫. C

No comments:
Post a Comment