વિશ્વ હિન્દી દિવસ
૧. વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે?
A. ૮ જાન્યુઆરી
B. ૯ જાન્યુઆરી
C. ૧૦ જાન્યુઆરી
D. ૧૧ જાન્યુઆરી
૨. ચીની તિબ્બેટ ભાષા સમૂહની ભાષા બોલવાવાળાને શું કહેવામાં આવે છે?
A. કિરાત
B. નિષાદ
C. દ્રવિડ
D. આર્ય
૩. અપભ્રંશના યોગમાંથી રાજસ્થાની ભાષાનું શાબ્દિક રૂપ બન્યું તેને શું કહેવામાં આવે છે?
A. મેવાડી ભાષા
B. બગારું ભાષા
C. ડીંગલ ભાષા
D. પિંગલ ભાષા
૪. “એક નાર પિયા કો ભાની તન વાકો સગરા જ્યો પાની” આ પંક્તિ કઈ ભાષાની છે?
A. વ્રજભાષા
B. ખડી બોલી
C. અપભ્રંશ ભાષા
D. કન્નૌજી ભાષા
૫. નીચેનામાંથી ‘છાયાવાદ’ના રચયિતાનું નામ શું છે?
A. સુમિત્રાનંદન પંત
B. શ્રીધર
C. શ્યામસુંદર દાસ
D. જયશંકર પ્રશાદ
૬. દેવનાગરી લિપિને રાષ્ટ્રલિપિના રૂપમાં ક્યારે સ્વીકારવામાં આવી હતી?
A. ૧૪ સપ્ટેમ્બર
B. ૨૧ સપ્ટેમ્બર
C. ૨૩ સપ્ટેમ્બર
D. ૨૫ સપ્ટેમ્બર
જવાબ: ૧. C ૨. B ૩. C ૪. A ૫. D ૬. A
ગુજરાતી વ્યાકરણ
1. ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?
- ઉમાશંકર જોશી
2. દેશ માટે પોતાના પ્રાણ આપનાર આ શબ્દસમુહ માટે કયો શબ્દ વપરાય છે?
- શહીદ
3. જેની જશોદા માવલડી , ચરાવે ગોકુલ ગાવલડી આ પંક્તિમાં કયો અલંકાર છે?
- અંત્યાનુંપ્રાસ
4. હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?
- કાકાસાહેબ કાલેલકર
5. સત્યના માર્ગ ખાડાની ધારે ચાલવા જેવો છે આ પંક્તિમાં કયો અલંકાર છે?
- ઉપમા
6. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કર્યું હતું?
- લક્ષ્મી
7. ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?
- કવિ નર્મદ
8. તમે અંતરના રંગીલા રસદાર આ વિધાનમાં કયો અલંકાર છે?
- રૂપક
9. વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?
-સુન્દરમ્
10. વસંતતિલકા છંદના બંધારણનો સાચો વિકલ્પ કયો છે?
-૧૪ અક્ષ્રર
સામાન્ય જ્ઞાન
1. ક્યાં છંદનું બંધારણ મભનતતગાગા છે?
- મંદાક્રાન્તા
2. સમૂહમાંથી કન્યા દ્વારા વરની પસંદગી એ શબ્દ સમૂહ માટે કયો શબ્દ છે?
- સ્વયંવર
3. વાસુકિ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?
- ઉમાશંકર જોશી
4. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પક્ષીઓ ના પશુઓ અપાર છે આ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે?
- મનહર
5. કવિ ઉમાશંકર જોશીને તેમની કઈ કૃતિમાં એવોર્ડ મળ્યો હતો?
- નિશિથ
6. પુરંદર શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
- ઇન્દ્ર
7. મુંજ અને મૃણાલવતિ એ કઈ ઐતિહાસિક નવલકથાનાં જાણીતા પાત્રો છે?
- પૃથ્વીવલ્લભ
8. સાત પગલાં આકાશમાં આ નવલકથા ક્યાં સાહિત્યકારની છે?
- કુંદનિકા કાપડિયા
9. મનહર છંદના બંધારણનો સાચો વિકલ્પ કયો છે?
- ૩૧ અક્ષર
10. માધવ ક્યાંય નથી કૃતિના લેખક કોણ?
- હરીન્દ્ર દવે
ગુજરાતી વ્યાકરણ
1. જ્યોતિન્દ્ર દવેનું નોંધપાત્ર પ્રદાન ક્યાં સાહિત્યપ્રકાર પત્યે છે?
- હાસ્યલેખો
2. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કોણે લખેલી છે?
- કવિ નર્મદ
3. સુન્દરમ્ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?
- -ત્રિભુવનદાસ લુહાર
4. ધૂમકેતુ ઉપનામ ક્યાં લેખકનું છે?
- ગૌરીશંકર જોશી
5. તનમનધન શબ્દના સમાસનો પ્રકાર કયો છે?
- દ્વન્દ્વ
6. ભગવાનના ચરણ ધોયેલું જળ શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે?
- ચરણામૃત
7. કૃતજ્ઞ શબ્દનો વિરુદ્ધાથી શબ્દ કયો છે?
- કૃતઘ્ન
8. અરવિ શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
- જંગલ
9. કામદેવ શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
- કંદર્પ
10. કદી મારી પાસે વનવનતણા હોત કુસુમોએ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે?
- શિખરણી
તારક મહેતા કા ઉલટા ચશ્મા
૧. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં દયાભાભીનું મુળ નામ શું છે?
- દિશા વાકાણી
૨. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલ ક્યાં ચેનલ પર આવે છે?
- સબ ટીવી
૩. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં જેઠાલાલનું મુળ નામ શું છે?
- દિલીપ જોશી
૪. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલની શરૂઆત ક્યારે થઇ હતી?
- ૨૮ જુલાઇ ૨૦૦૮
૫. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા કોના પર પ્રસારીત થનારી દૈનિક ધારાવાહીક છે?
- સબ ટીવી
૬. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલનો પ્રકાર કયો છે?
- કોમેડી
૭. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલના સર્જક કોણ છે?
- સબ ટીવી નીલા ટેલીફિલ્મ્સ
૮. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલના લેખક કોણ છે?
- રાજુ ઓડેદરા, રાજન ઉપાધ્યાય
૯. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલના દિગ્દર્શક કોણ છે?
- હર્ષદ જોશી
૧૦. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલની મુળ ભાષા કઈ છે?
- હિન્દી
૧૧. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલ મુખ્યત્વે કોના પર આધારિત છે?
- લેખક તારક મહેતા ની સાપ્તહીક શ્રેણી "દુનિયાને ઉંધા ચશ્મા"પર
૧૨. ભારતીય ટેલિવિઝન ની સૌથી લાંબી ચાલનારી દૈનિક ધારાવાહીક સીરીયલ કઈ છે?
- ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’
૧૩. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં તારક મહેતાનો રોલ ક્યાં કલાકારે ભજવ્યો?
- શૈલેશ
૧૪. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં ચંપકલાલ જ્યંતિલાલ ગડાનો રોલ ક્યાં કલાકારે ભજવ્યો?
- અમિત ભટ્ટ

No comments:
Post a Comment