30 April 2015

છત્રપતિ શિવાજી
1. છત્રપતિ શિવાજીનો જન્મ ક્યારે અને કયા થયો હતો?
    -૧૯ ફેબ્રુઆરી,૧૬૩૦ -શિવનેરી કિલ્લો

2. છત્રપતિ શિવાજીનું પૂરું નામ શું હતું?
     - શિવાજી શાહજી ભોંસલે

3. છત્રપતિ શિવાજી ના માતા-પિતા નું નામ શું હતું?
    -જીજાબાઇ અને શાહજી ભોંસલે

4. શિવાજી કયા સામ્રાજ્ય ના શાસક હતા?
    -મરાઠા સામ્રાજ્ય

5. શિવાજી મુગલ સામ્રાજ્ય ના કયા બાદશાહ સાથે સંઘર્ષ કર્યું હતું?
    -ઔરંગઝેબ

6. શિવાજી નું મૃત્યુ ક્યારે થયું હતું?
    -3 એપ્રિલ, ૧૬૮૦


No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે