પ્રમુખ વ્યક્તિ અને તેના ગુરુ
1. ચંદ્રગુપ્ત મૌર્ય – ચાણક્ય
2. સિકંદર મહાન – અરસ્તુ
3. અરસ્તુ – પ્લુટો
4. પ્લુટો – સુકારાત
5. મહાત્મા ગાંધી - ગોપાલ કૃષ્ણ ગોખલે
6. ગોપાલ કૃષ્ણ ગોખલે - એમ જી રાનાડે
7. સુભાષચંદ્ર બોસ – ચિત્તરંજન દાસ
8. શિવાજી – દાદાજીકોન્ડ્દેવ
9. સ્વામી વિવેકાનન્દ – રામકૃષ્ણ પરમહંસ
10. બિરસા મુંડા – આનદ પાંડે
11. સ્વામી દયાનંદ સરસ્વતી – સ્વામી બુજાનંદ
ઈતિહાસ
૧. ટીપું સુલતાનને અગ્રેજોની સાથે યુદ્ધ કરતાં સમયે ક્યારે વીરગતિ પ્રાપ્ત કરી?
અ. ૧૭૯૯
બ. ૧૮૫૭
ક. ૧૭૯૩
ડ. ૧૭૬૯
૨. બુદ્ધમાં વૈરાગ્યની ભાવના કયા ચાર દ્રશ્યો ના કારણે પ્રગટ થઇ?
અ. વૃદ્ધ, દર્દી, મૃત, સંતો
બ. અંધ, દર્દી, મૃત, સંતો
ક. લંગડા, દર્દી, મૃત, સંતો
ડ. યંગ, દર્દી, મૃત, સંતો
3. સમ્રાટ અશોકની કઈ પત્નીએ તેમને સૌથી વધારે પ્રભાવિત કર્યા હતા?
અ. ચંદાલિકા
બ. ચારુલતા
ક. ગૌતમી
ડ. કારુવાકી
4. નીચેનામાંથી સૌથી પ્રાચીન રાજવંશ કયો છે?
અ. ગુપ્ત વંશ
બ. મૌર્ય વંશ
ક. કુષાણ વંશ
ડ. કર્ણ વંશ
૫. અશોકના શિલાલેખ વાચવા વાળો પ્રથમ અંગ્રેજ કોણ હતો?
અ. જોન ટાવર
બ. હૈરી સ્મિથ
ક. જેમ્સ પ્રીન્સેપ
ડ. ચાલ્સ મૈટર્કાફ
જવાબ: ૧. અ ૨. અ 3. ડ 4.બ ૫. ક
રામાયણ
૧. રામાયણ મુજબ નીચેનામાંથી કોણ શત્રુઘ્નની માતા હતી?
અ. સુમિત્રા
બ. કૌશલ્યા
ક. કૈકૈયી
ડ. સુભદ્રા
૨. દેવરાજ ઇન્દ્રના પુત્રનું નામ શું હતું?
અ. નહુષ
બ. માંધાત
ક. પુરૂરવા
ડ. જયંત
3. રાવણ અને કુબેર પરસ્પર કયા રીશ્તાતી સંબંધિત હતા?
અ. ભાઈ – ભાઈ
બ. સાલે – ભાઈ
ક. મિત્ર
ડ. કાકા – ભત્રીજા
4. રામના ચરણ સ્પર્શ કરવાથી જે પથ્થર સ્ત્રી બની ગયો એ સ્ત્રી નું નામ શું છે?
અ. શબરી
બ. મંથરા
ક. અહલ્યા
ડ. કુબ્જા
૫. રામાયણ અનુસાર નીચેનામાંથી કોણ પરશુરામના પિતા હતા?
અ. અગસ્ત્ય મુની
બ. જમદગ્નિ
ક. ઋષ્યશ્રુંગ
ડ. કાત્યાયન
જવાબ: ૧. અ ૨. ડ 3. અ 4. ક ૫. બ
મેજર શૈતાન સિહ
૧. મેજર શૈતાન સિહ એ કોણ હતા?
- ભારતીય સૈનિક
૨. મેજર શૈતાન સિહનો જન્મ ક્યારે થયો?
- ૧ ડીસેમ્બર ૧૯૨૪
3. મેજર શૈતાન સિહની જન્મ ભૂમિ કઈ છે?
- જોધપુર, રાજસ્થાન
4. મેજર શૈતાન સિહના પિતાનું નામ શું હતું?
- હેમસિહ જી ભાટી
૫. મેજર શૈતાન સિહને કયો પુરસ્કાર મળ્યો હતો?
- પરમવીર ચક્ર
૬. મેજર શૈતાન સિહનું મુત્યુ ક્યારે થયું?
- ૧૮ નવેમ્બર ૨૦૧૪
૭. મેજર શૈતાન સિહનું મુત્યુ કયા થયું?
- જમ્મુ અને કશ્મીરમાં
8. મેજર શૈતાન સિહનું મુત્યુંનું કારણ શું છે?
- ભારત ચીન યુદ્ધ
મહાભારત
1. મહાભારતના યુદ્ધ પછી જે મહારથી જીવિત બચ્યા એની સંખ્યા કેટલી હતી?
(અ) ૨૨
(બ) ૧૮
(ક) ૩૬
(ડ) ૪૨
2. ગીતામાં મૈ સબ્દનો પ્રયોગ કેટલી વાર થયો છે?
(અ) ૧૦૯
(બ) ૧૦૮
(ક) ૧૦૭
(ડ) ૧૧૨
૩. અભિમન્યુના પુત્ર નું નામ શું હતું?
(અ) દિલીપ
(બ) પ્રદ્યુમ્ન
(ક) પરીક્ષિત
(ડ) શાંતનું
૪. દુર્યોધનના પુત્રનું નામ શું હતું?
(અ) સુયોધન
(બ) યશવર્ધન
(ક) ભરત
(ડ) લક્ષ્મણ
૫. કર્ણનું પાલન કરવાવાળી માતાનું નામ શું હતું?
(અ) મીરાં
(બ) રાધા
(ક) કુંતી
(ડ) તુલસી
જવાબ: 1. (બ) 2. (અ) ૩. (ક) ૪. (ડ) ૫. (બ)
1. મહાભારતના યુદ્ધ પછી જે મહારથી જીવિત બચ્યા એની સંખ્યા કેટલી હતી?
(અ) ૨૨
(બ) ૧૮
(ક) ૩૬
(ડ) ૪૨
2. ગીતામાં મૈ સબ્દનો પ્રયોગ કેટલી વાર થયો છે?
(અ) ૧૦૯
(બ) ૧૦૮
(ક) ૧૦૭
(ડ) ૧૧૨
૩. અભિમન્યુના પુત્ર નું નામ શું હતું?
(અ) દિલીપ
(બ) પ્રદ્યુમ્ન
(ક) પરીક્ષિત
(ડ) શાંતનું
૪. દુર્યોધનના પુત્રનું નામ શું હતું?
(અ) સુયોધન
(બ) યશવર્ધન
(ક) ભરત
(ડ) લક્ષ્મણ
૫. કર્ણનું પાલન કરવાવાળી માતાનું નામ શું હતું?
(અ) મીરાં
(બ) રાધા
(ક) કુંતી
(ડ) તુલસી
જવાબ: 1. (બ) 2. (અ) ૩. (ક) ૪. (ડ) ૫. (બ)
No comments:
Post a Comment