16 March 2015

gk

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

1. ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે? --આનંદીબેન પટેલ
2. સાપુતારા કયા જીલ્લામાં આવેલું છે? --ડાંગ
3. ચોટીલા કયા માતાજીનું મંદિર છે? --ચામુંડા માતા
4. રાજ્યના ઉત્તર ભાગમાંથી કયું વૃત પસાર થાય છે? --કર્કવૃત્ત
5. નર્મદા નદી કયા રાજ્યમાંથી નીકળે છે? --મધ્યપ્રદેશ
6. નર્મદા નદી કયાથી નીકળે છે? અમરકંટક
7. નર્મદા નદી કયા અખાતને મળે છે? --ખંભાતના અખાતને
8. કબીરવડ કઈ નદી પાસે આવેલ છે? --નર્મદા
9. નર્મદા કિનારે કયું તીર્થ આવેલું છે? --શુક્લ તીર્થ
10. નર્મદા પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે? --સરદાર સરોવર
11. સરદાર સરોવર ડેમ કયા ગામ પાસે બાંધવામાં આવ્યો છે? --નવાગામ
12. સરદાર સરોવર ડેમ કોની યાદમાં બાંધવામાં આવ્યો છે? --સરદાર વલ્લભભાઈ પટેલ
13. તાપી નદી કયા સાગરને મળે છે? --અરબ સાગર
14. તાપી નદી પર કઈ યોજના છે? --કકરાપાર અને ઉકાઈ
15. સાબરમતી કયાંથી નીકળે છે? --ઉદયપુરમાંથી


💥💥💥💥💥💥💥💥
1. ગુજરાતની દરિયાઈ સીમા કેટલી છે? --૧૬૦૦ કિમી
2. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જીલ્લો કયો છે? --અમદાવાદ
3. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જીલ્લો કયો છે? --ડાંગ
4. ગુજરાતમાં કેટલા રણ છે? --૨
5. ગુજરાતમાં રણ વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે? --કચ્છ
6. પાવાગઢની ઉંચાઈ કેટલી છે? --૯૩૬.૨મીટર
7. ગુજરાતનું એક માત્ર ગીરી મથક કયા આવેલું છે? --ડાંગ
8. ગુજરાતનું એક માત્ર ગીરી મથક કયું છે? --સાપુતારા
9. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે? --ગીરનાર
10. ગુજરાતનું સાથી ઊંચું શિખર કયું છે? --ગુરુ દતાત્રેય
11. ગુજરાતનો ગીરનાર કયા જીલ્લામાં આવેલ છે? --જૂનાગઢ
12. પાવાગઢ કયા જીલ્લામાં આવેલ છે? --પંચમહાલ
13. બારડો ડુંગર કયા જીલ્લામાં આવેલ છે? --પોરબંદર
14. પાલીતાણામાં કયો ડુંગર આવેલ છે? --શેત્રુંજય
15. કઈ જાતિના નામ પરથી ગુજરાતનું નામ પડ્યું? --ગુર્જ્જર


💥💥💥💥💥💥💥💥

સામાન્ય જ્ઞાન
=> નીતિશ કુમાર 22/2/2015 ના રોજ બિહારનાં મુખ્યમંત્રી તરીકે ચોથીવાર શપથ લેશે.
=> બિહારના પૂર્વ મુખ્યમંત્રી જિનતરામ માંઝીએ પોતાનું રાજીનામું રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠીએ આપ્યું.
=> ઇસરોનાં સ્પેસ એપ્લીકેશન સેન્ટરનાં નવા અધ્યક્ષ તરીકે તપન મિશ્રાએ કાર્યભાર સંભાળ્યો.
=>  ભારતમાં ટેલીફોન સેવા આપતી એરટેલ કંપનીએ આફ્રિકામાં મફત શિક્ષણ આપવા માટે યુનિસેફ સાથે કરાર કર્યા.....
=> સતત ચાલીસ કલાક યોગ કરનાર યોગીરાજ સી.પી.એ ગિનીસ બૂક ઓફ  વલ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું તેને લોકો યોગગુરૂ તરીકે ઓળખે છે.
=>  તેલંગણાને અલગ રાજયનો દરજ્જો અપાવનાર વ્યકિત અથવા ત્યાંના ગાંધી તરીકે ભુપથી કૃષ્ણમૃર્તિ કહી શકાય.
=> ભારતમાં 10 મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઓળખીશું.
=> ભારતનું કોલકત્તા શહેર સમગ્ર દેશમાં પ્રથમ વાઇ-ફાઈ શહેર બનવા પામ્યું છે.
=> 4 ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
=> 2015 માં ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા ખિતાબ સરેના વિલીયમ્સને મળ્યો.
           
💥💥💥💥💥💥💥

☆ગુજરાત બજેટ વિશેષ ☆
26-2-2015
1 )ગુજરાતનું બજેટ વિધાનસભાનાં નાણામંત્રી સૌરભ પટેલે રજૂ કર્યું હતું.

2 ) વર્ષ 2015-16 નાં બજેટમાં 80 કરોડ ₹ નાં કરરવેરા નાંખવામાં આવ્યા છે.

3 ) આગામી વર્ષ 2015-16માં બજેટ અનુસાર 4,300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવનાર છે.

4 ) હિંસાથી પિડીત મહિલાઓનાં માર્ગદર્શન માટે 181 નંબરની હેલ્પલાઇન ગુજરાતમાં કાર્યરત છે, જે યોજના સમગ્ર રાજયમાં અમલી બનાવવા માટે ₹ 2.75 કરોડ ફાળવાયા છે.

5 ) ખેડુતોને પોતાના ઉત્પાદનનાં પુરતા ભાવ મળે તે માટે "અપની મંડી" ની વ્યવસ્થાનું આયોજન આ બછેટમાં થયેલ છે.

6 ) અમદાવાદનાં ખોરંભે ચડેલા મેટ્રોટ્રેન પ્રોજેક્ટ માટે આ બજેટમાં 611 કરોડ ફાળવવામાં આવ્યા છે.

7 ) આ બછેટમાં પ્રથમવાર બિનનીવાસી ભારતીયો (એન.આર.આઇ.) ગુજરાતીઓ માટે ઓનલાઇન માતૃભાષાની તાલીમ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

8 ) ધરોઈ ડેમ પાસે સંત નગરી બનાવવા ₹ 1 કરોડ ફાળવાશે.

9 ) સુરતને ડ્રીમ સિટી બનાવવા માટે આ બજેટમાં ₹ 74 કરોડ ફાળવવામાં આવ્યા છે.

10) ગુજરાત રાજ્યનાં બજેટમાં ₹ 20 કરોડની કર રાહતો આપવામાં આવી છે.


💥💥💥💥💥💥💥💥

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે