02 April 2016

દિવસની ઉજવણી

🔴દિવસની ઉજવણી🔴


🔴15 માચૅ કયો દિવસ ઉજવાય છે?

➡વિશ્ર્વ ગ્રાહક દિન


🔴વલ્ડૅ બાયો -ડાયવસિ્ૅટી ડે કયારે ઉજવાય છે?

➡22 મે

🔴માનવ અધિકાર દિવસ કયારે મનાવવામાં આવે છે?

➡10 ડિસેમ્બર



🔴સદભાવના દિવસ કયારે મનાવવામાં આવે છે?

➡20 ઓગસ્ટ

🔴બાળ દિન કયારે ઉજવાય છે?

➡14 નવેમ્બર

🔴ભારત શહીદ દિન કયારે ઉજવાય છે?

➡30 જાન્યુઆરી

🔴વસંત રજબ ડોકટર દિન કયારે ઉજવાય છે?

➡4 જુલાઈ

🔴વન્ય પ્રાણી દિન કયારે ઉજવાય છે?

➡4 ઓકટોમ્બર


🔴પોલીસ શહીદ દિન કયારે ઉજવાય છે?

➡21 ઓકટોમ્બર

🔴મહિલા વષૅ તરીકે કયા વષૅને ઉજવવામાં અાવે છે?

➡1991

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે