Home page
- Home
- Usefull Website
- Game
- ઉપયોગી વેબસાઈટૉ (usefull website)
- RTO DRIVING TEST
- Gujarati prathna
- Usefull Gujarati Grammer
- English Mp3 Tense
- EDUCATION APPS
- Gujarat all univercity
- ALL COMPITATIVE EXAM MATRIALS
- Textbooks
- CONTACT ME
- Voter list search Name
- LEARN ENGLISH
- Banks IFSC Code
- FIND PIN CODE
- Navigation Menu
- Magazines
- Read News Papers Online
- Online Services
- Syllabus for all competitive exam
- CCC REGISTRATION INFORMATION
- PhotoGallery
- Daily current affairs Read! ! !
- ફોજદારી ધારાની અગત્યની કલમો
11 March 2016
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ રાષ્ટ્રીય તથા ક્ષેત્રીય આહવાનો, ઉત્તેજનાઓ તેમજ પ્રયત્નો વડે પ્રેરિત, ભારતીય રાજનૈતિક સંગઠનો દ્વારા સંચાલિત અહિંસાવાદી અને સૈન્યવાદીઆંદોલન હતું, જેનો એક સમાન ઉદ્દેશ્ય, અંગ્રેજી શાસનને ભારતીય ઉપમહાદ્વીપમાંથી જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનો હતો. આ આંદોલનની શરુઆત ઈ. સ. ૧૮૫૭માં થયેલાસિપાહી વિદ્રોહને માનવામાં આવે છે. સ્વાધીનતામેળવવા માટે હજારો લોકોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસદ્વારા ૧૯૩૦ કોંગ્રેસ અધિવેશનમાં અંગ્રેજો પાસેથી પૂર્ણ સ્વરાજ મેળવવા માટે માંગ કરવામાં આવી હતી.
No comments:
Post a Comment