05 June 2015

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ



આત્મકથા = મારી હકીકત – નર્મદ
ઈતિહાસ = ગુજરાતનો ઈતિહાસ = પરણલાલ એડલજી ડોસા
જીવન ચરિત્ર = કોલંબસનો વૃન્તાંત્ત = પ્રાણલાલ મથુરદાસ
નાટક= લક્ષ્મી – દલપતરામ
પ્રબંધ = કન્નહદે પ્રબંધ = પદ્મનાભ
નવલકથા = કરણઘેલો = નંદશંકર મહેતા
 મહાનવલ= સરસ્વતી ચંદ્ર = ગોવર્ધન ત્રિપાઠી
પ્રથમ સામાજીક નવલકથા = સાસુ વહુ ની લડાઈ – મહિપટતરામ નીલકંઠ
રાસ = ભરતેસ્વર બાહુબલી રાસ= શાલિબ્દ્રાસુરી
વાચાનમાળા= હોપ વાચનમાલા
ઊર્મિકાવ્ય સંઙ્ગ્રહ= કુસુમમાલા – નર્સિંહીરાવ દિવેટિયા
 સોનેટ = ભણકાર - બ.ક.ઠાકોર
શ્બ્દ્કોશ = નર્મકોષ – નર્મદ
સામયિક = ડાંડિયો – નર્મદ
વર્તમાન પત્ર = મુંબઈ સમાચાર
 ટૂંકી વાર્તા- ગોવાલનિ
 નિબંધ=માનળી મળવાથી થતાં લાભ = નર્મદ
 કવયસંગ્રહ = ગુજરાતી કાવ્યદોહન – દલપતરામ

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે