મગફળીનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ?
ગુજરાતમાં - સૌરાષ્ટ્ર
વૃંદાવન ફિલ્મી સ્ટુડીયો ક્યાં આવેલો છે ?
ઉમરગામમાં
( NIFT ) ફેશન ટેકનોલોજીની કોલેજ ક્યાં આવેલી છે ?
ગાંધીનગરમાં
શેત્રુંજી નદી પર કયો બંધ આવેલો છે ?
ખોડીયાર બંધ
જૂનાગઢમાં કયો કૂવો આવેલો છે ?
નવઘણ કૂવો
GNFC એ શું છે ?
રસાયણિક ખાતરનું કારખાનું (નર્મદા નગર )
કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ?
હાથબ કાચબા ઉછેર - ભાવનગરમાં
ચાંદીકામ માટે કયું સ્થળ જાણીતું છે ?
ભૂજ
ખેડા જીલ્લાનો ચરોતરનો પ્રદેશ શા માટે જાણીતો છે ?
તમાકુના પાક માટે
સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રખ્યાત ધામ ક્યાં આવેલું છે ?
ગઢડામાં
'અટીરા ' કાપડ ઉદ્યોગનું સંશોધન કરતી એકમાત્ર સંસ્થા ક્યાં આવેલી છે ?
અમદાવાદમાં
જામનગરમાં કઈ યુનિવર્સિટી આવેલી છે ?
આયુર્વેદ યુનિવર્સિટી
ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
વધઈમાં
વલસાડમાં આવેલું 'અતુલ' શાનું કારખાનું છે ?
રંગરસાયણનું
ગાંધીનગરમાં કયું પક્ષી અભયારણ્ય આવેલું છે ?
થોળ પક્ષી અભયારણ્ય
કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ક્યાં આવેલું છે ?
ઊંઝામાં
અમરકંટક સરોવરમાંથી કઈ નદી નીકળે છે ?
નર્મદા નદી
અંબાજી માતાજીનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
બનાસકાંઠા જીલ્લામાં
અમદાવાદમાં કોના દેરાઆવેલા છે ?
' હઠીસિંહના દેરા '
ઉનાવામાં કયા પીરની દરગાહ આવેલી છે ?
મીરાદાતારની દરગાહ
ગુજરાતનું સૌથી મોટું સંગ્રહસ્થાન કયું છે ?
બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી , વડોદરા
ગુજરાતનું સૌથી મોટું સરોવર ?
નળ સરોવર , ક્ષેત્રફળ (186 ચો.કી.મી.)
ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં આવેલી છે ?
સિવિલ હોસ્પિટલ - અમદાવાદ
વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જીલ્લો ?
ડાંગ જીલ્લો
વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જીલ્લો ?
કચ્છ જીલ્લો
ગુજરાતમાં ક્યાં જીલ્લામાં સાથી વધરે વસ્તી છે ?
અમદાવાદમાં
ગુજરાતના કયા જીલ્લામાં સૌથી વધારે ગામો આવેલા છે ?
વડોદરામાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
રાજકોટમાં
ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ?
જામનગર જિલ્લાને
ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું ?
અમદાવાદ
સુરત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
જરીકામ માટે
ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી કઈ જગ્યાએ આવેલી છે ?
ગાંધીનગરમાં
ડાકોરનું શું વખણાય છે ?
ગોટા
ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ ?
અંકલેશ્વર
લોકભારતી , સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ?
ભાવનગર જીલ્લામાં
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં
લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે ?
વડોદરામાં (ગુજરાત )
રાજકોટમાં આવેલ વીરપુર ગામ શા માટે પ્રખ્યાત છે ?
જલારામ બાપાના મંદિર માટે
સરયું નદીને કિનારે કઈ પ્રાચીન નગરી આવેલી છે ?
અયોધ્યા નગરી
ભારતમાં સૌથી વધારે મસાલા કયા રાજ્યમાં થાય છે (મસાલા રાજ્ય ) ?
કેરળમાં
ભારતનું સૌથી મોટું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં - થરપાકારનું રણ
નાસિક કઈ નદીને કિનારે આવેલું છે ?
ગોદાવરી નદીને કિનારે
કોલકાતા બંદરેથી સૌથી વધારે નિકાસ શાની થાય છે ?
કોલસાની
ઉત્તર પ્રદેશના મુગલસરાઈ નગરનું નવું નામ જણાવો ?
પંડિત દિન દયાલ ઉપાધ્યાયનગર
અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે ?
દક્ષિણ -પશ્ચિમે
કેરલ રાજ્યમાં કયું બંદર આવેલું છે ?
કોચીન બંદર
SEBI (સિક્યુરીટી એન્ડ એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા )નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
મુંબઈમાં
ભારતનું કયું રાજ્ય બાંગલાદેશથી ત્રણે બાજુથી ઘેરાયેલું છે ?
ત્રિપુરા રાજ્ય
મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કરતુ રાજ્ય કયું ?
ગુજરાત રાજ્ય
રાજસ્થાનમાં આવેલું થરપાકારનું રણ કઈ પર્વતમાળાની પશ્ચિમે આવેલું છે ?
અરવલ્લી પર્વતમાળાની
થરપાકરનું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં
નીલગીરીની પહાડીઓમાં કયા જાતિના લોકો રહે છે ?
ટોડા જાતિના લોકો
ભારતમાં અંતરિક્ષ શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
બેંગલોર
ભારતમાં મેંગેનીજનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?
ઓરિસ્સા રાજ્ય
પોરબંદર કોનું જન્મ સ્થળ છે ?
ગાંધીજીનું
સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા ચોટીલાના ડુંગર પર કયા માતાજીનું મંદિર આવેલું છે ?
ચામુંડા માતાજીનું
ઓરિસ્સામાં કયું સરોવર આવેલું છે ?
ચિલ્કા સરોવર
મૈસુરમાં કયો પ્રસિદ્ધ બાગ આવેલો છે ?
વૃદાવન બાગ
મૈસુર ક્યાં આવેલું છે ?
મહારાષ્ટ્રમાં
સિકિક્મ રાજ્યની રાજધાની કઈ છે ?
ગંગટોક
ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
અમદાવાદને
જમ્મુ -કાશ્મીર રાજ્યની સરહદ કયા દેશોને મળે છે ?
ચીન અને પાકિસ્તાનને
આંદામાન -નિકોબારનું પાટનગર કયું છે ?
પોર્ટબ્લેર
ભારતમાં શાંત ઘાટી ( silent valley ) ક્યાં આવેલી છે ?
કેરળમાં
બ્રહ્મપુત્રા નદીને કેવી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
તોફાની નદી તરીકે
ભુવનેશ્વરમાં કયું મંદિર આવેલું છે ?
લિંગરાજનું મંદિર
ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?
અરવલ્લીની પર્વતમાળા
ગુજરાતમાંથી કયા નંબરનો હાઇવે પસાર થાય છે ?
નેશનલ હાઇવે નંબર - 8
નેશનલ હાઇવે નંબર .2 ક્યાં બે શહેરોને જોડે છે ?
દેલ્હી -કોલકાતા
નેશનલ હાઇવે નંબર .1 કયા બે શહેરોને જોડે છે ?
દેલ્હી - અમૃતસર
ઓરિસ્સામાં આવેલા કોણાર્કના સૂર્ય મંદિરના રથમાં કેટલા ઘોડાં છે ?
6 (છ) ઘોડાં છે.
ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો ?
જમ્મુતાવી -કન્યાકુમારી સુધી
ભારતમાં સૌથી વધારે તાંબુ ઉત્પન્ન કરતુ રાજ્ય કયું ?
રાજસ્થાન રાજ્ય
હાથીઓ માટેનો પશુ વિસ્તાર ક્યાં આવેલો છે ?
પેરીયારમાં
ભારતમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
ઓરિસ્સામાં
ભારતનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં આવેલું છે ?
શ્રી હરિકોટામાં
No comments:
Post a Comment