મહારાજા રણજિત સિંહ
૧. મહારાજા રણજિત સિંહ એ કોણ હતા?
- પંજાબ ના મહાન રાજા હતા . એ શેર એ પંજાબ ના નામથી પ્રસિદ્ધ હતા.
૨. મહારાજા રણજિત સિંહનો જન્મ ક્યારે થયો?
- ૧૩ નવેમ્બર ૧૭૮૦
3. મહારાજા રણજિત સિંહનો જન્મ ક્યા થયો?
- ગુન્જરાવાલા
4. મહારાજા રણજિત સિંહનું બીજું નામ શું હતું?
- શેરે પંજાબ
૫. મહારાજા રણજિત સિંહના પિતાનું નામ શું હતું?
- મહાસીહ
૬. મહારાજા રણજિત સિંહની પત્નીનું નામ શું હતું?
- જિન્દારાણી
૭. મહારાજા રણજિત સિંહની\એ કોની ઉપાધી મળી હતી?
- મહારાણાની
8. મહારાજા રણજિત સિંહનો શાસનકાળનો સમય કયો છે?
- ૧૮૦૧ - ૧૮૩૯
૯. મહારાજા રણજિત સિંહની સરકાર કયા નામથી ઓળખાતી હતી?
- સરકાર ખાલસા
૧૦. મહારાજા રણજિત સિંહના સંતાનનું નામ શું હતું?
- દિલીપ સિહ
૧૧. મહારાજા રણજિત સિંહની મુત્યુ તિથિ કઈ છે?
- ૨૭ જુન ૧૮૩૯
12. મહારાજા રણજિત સિંહનું મુત્યુ સ્થાન કયું છે?
- લાહોર

No comments:
Post a Comment