ગુજરાત સરકારના મહત્વના પદાધિકારીઓ
રાજ્યપાલ :- શ્રી ઓ. પી. કોહલી
મુખ્યમંત્રી :- શ્રીમતી આનંદીબેન ૫ટેલ
મંત્રીગણ
કેબીનેટ મંત્રીશ્રીઓ
શ્રી નીતિનભાઇ પટેલ :- આરોગ્યા, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યા-ણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના.
શ્રી રમણલાલ વોરા :- સામાજિક ન્યાંય અને અધિકારીતા (અનુસૂચિત જાતિઓનું કલ્યાકણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત).
શ્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા :- શિક્ષણ (પ્રાથમિક, માધ્યનમિક અને પ્રૌઢ), ઉચ્ચ- અને ટેકનીકલ શિક્ષણ, અન્નવ નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, વૈધાનિક અને સંસદીય બાબતો.
શ્રી સૌરભ પટેલ :- નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સા, ખાણ ખનીજ, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, આયોજન, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન.
શ્રી મંગુભાઇ છગનભાઇ પટેલ :- વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ
શ્રી બાબુભાઇ બી. બોખીરીયા :- જળ સંપત્તિ (કલ્પસર સિવાય), કૃષિ, સહકાર, પશુપાલન, મત્યોલ્પ દ્યોગ, ગૌ સંવર્ધન.
શ્રી વિજયકુમાર રમણીકલાલ રૂપાણી :- વાહન વ્યવહાર, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર.
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ
શ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર :- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર.
શ્રીમતી વસુબેન નરેન્દ્રયભાઇ ત્રિવેદી :- મહિલા અને બાળ કલ્યાબણ(સ્વભતંત્ર હવાલો), ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ.
શ્રી શંકરભાઇ લગધીરભાઇ ચૌધરી :- શહેરી ગૃહ નિર્માણ (સ્વતંત્ર હવાલો), આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર.
શ્રી પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા :- કાયદો અને ન્યાેયતંત્ર, દેવસ્થામન, યાત્રાધામ વિકાસ, સ્વૈયચ્છિકક સંસ્થા્ઓનું સંકલન,
શ્રી છત્રસિંહ પૂંજાભાઇ મોરી :- અન્ના અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો
શ્રી તારાચંદ જગસીભાઇ છેડા :- કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન.
શ્રી જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર :- માર્ગ અને મકાન, પાટનગર યોજના.
શ્રી રજનીકાંત સોમાભાઇ પટેલ :- ગૃહ, પોલીસ આવાસો, સ૨હદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી.
શ્રી જશાભાઇ ભાણાભાઇ બારડ :- કૃષિ, નાગરિક ઉડ્ડયન.
શ્રી ગોવિંદભાઇ પટેલ :- ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ, સાયન્સ અને ટેકનોલોજી.
શ્રી નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી :- રમત–ગમત, યુવા સાંસ્કૃ તિક પ્રવૃત્તિઓ (સ્વ્તંત્ર હવાલો), જળસંપત્તિ(કલ્પ સર સિવાય), શિક્ષણ (પ્રાથમિક, માધ્યુમિક અને પ્રૌઢ).
શ્રી જયંતિભાઇ રામજીભાઇ કવાડીયા :- પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ(તમામ સ્વગતંત્ર હવાલો), સહકાર.
શ્રી જયેશકુમાર વિઠ્ઠલભાઇ રાદડિયા :- પ્રવાસન, પાણી પુરવઠો.
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ :- મત્સ્યોદ્યોગ, વન અને પર્યાવરણ.
શ્રી કાંતિભાઇ રેશમાભાઇ ગામીત :- આદિજાતિ વિકાસ.
શ્રી પરષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી :- પશુપાલન.
No comments:
Post a Comment