08 May 2015

ભારતના રાજ્યો અને રાજધાની

આંધ્રપ્રદેશ  -  હૈદરાબાદ
અરુણાચલ  -  ઇટાનગર
અસમ  -  દિસપુર
બિહાર  -  પટના
છતીસગઢ  -  રાયપુર
ગોવા  -  પણજી
ગુજરાત  -  ગાંધીનગર
હરિયાણા  -  ચંડીગઢ
હિમાચલ પ્રદેશ  -  શિમલા
જમ્મુ કશ્મીર  -  શ્રીનગર
ઝારખંડ  -  રાંચી
કર્ણાટક  -  બેંગ્લોર
કેરળ  -  તિરુઅનંતપુરમ
મધ્ય પ્રદેશ  -  ભોપાલ
મહારાષ્ટ્ર  -  મુંબઈ
મણીપુર  -  ઇમ્ફાલ
મેઘાલય  -  શિંલોગ
મિજોરમ  -  અઈજોલ
નાગાલેંડ  -  કોહિમા
ઓડીશા  -  ભુવનેશ્વર
પંજાબ  -  ચંડીગઢ
રાજસ્થાન  -  જયપુર
સિક્કિમ  -  ગાંતોક
તમિલનાડુ  -  ચેન્નઈ
ત્રિપુરા  -  અગરતલા
ઉત્તર પ્રદેશ  -  લખનૌ
ઉત્તરાખંડ  -  દેહરાદુન
પશ્ચિમ બંગાળ  -  કોલકતા

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે