લાલા લાજપતરાય
૧. લાલા લાજપતરાય એ કોણ હતું?
- ભારત દેશના આગળ પડતા સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક હતા. એમને પંજાબ કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
૨. લાલા લાજપતરાયનો જન્મ ક્યારે થયો?
- ૨૮ જાન્યુઆરી ૧૮૬૫
3. લાલા લાજપતરાયનો જન્મ ક્યા થયો?
- મોગા જીલ્લા,પંજાબ ભારત
4. લાલા લાજપતરાયને બીજા કયા નામથી પણ પ્રસિદ્ધ છે?
- પંજાબ કેસરી
૫. લાલા લાજપતરાયએ કઈ બેન્કની સ્થાપના કરી?
- પંજાબ નેશનલ બેંક
૬. લાલા લાજપતરાયએ કી કંપનીની સ્થાપના કરી?
- લક્ષ્મી વીમા કંપની
૭. લાલા લાજપતરાયએ કઈ પાર્ટીના નેતા હતા?
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
8. લાલા લાજપતરાયએ કયા સમયમાં એમણે સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો?
- ઈ.સ. ૧૯૨૮માં
૯. લાલા લાજપતરાયએ કયા સુધી શિક્ષણ લીધું?
- વકીલ
૧૦. લાલા લાજપતરાયએ કઈ વિદ્યાલયમાં શિક્ષણ લીધું?
- રાજકીય કોલેજ, લાહોર
૧૧. લાલા લાજપતરાયનું મૃત્યુ ક્યારે થયું?
- ૧૭ નવેમ્બર, ૧૯૨૮
12. લાલા લાજપતરાયનું મૃત્યુ કયા થયું?
- લાહોર, પંજાબ

No comments:
Post a Comment