ગુજરાતી સાહિત્યના ગ્રંથભંડારો
૧. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ
૨. ભો. જે. વિદ્યાભવન (ગુજરાત વિદ્યાસભા), અમદાવાદ
૩. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૪. પંડિત રૂપવિજયગણિ જ્ઞાનભંડાર, દોશીવાડાની પોળ, અમદાવાદ
૫. શ્રી સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, પગથિયાંની પોળ, અમદાવાદ
૬. શ્રી વિજયનેમિસૂરી જ્ઞાનભંડાર, પાંજરાપોળ ઉપાશ્રય, અમદાવાદ
૭. પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા
૮. શ્રી મુકિતકમલ મોહન જ્ઞાનભંડાર, કોઠીની પોળ, વડોદરા
૯. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
૧૦. ગુજરાતી ભાષાભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
૧૧. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત
૧૨. જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર, સુરત
૧૩. ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટયુટ,શારદાપીઠ (દ્વારકા)
૧૪. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર, પંચાસરાની પાસે, પાટણ
૧૫. વિમલગચ્છ જૈન ગ્રંથભંડાર, ભાભાનો પાડો, પાટણ
૧૬. મુકતાબાઇ જૈન જ્ઞાનમંદિર, શ્રીમાળી વંડો, ડભોઇ
No comments:
Post a Comment