કેદારનાથ
ઉત્તરાખંડ રાજ્યમાં રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું ગીરીમથક
મંદાકિની નદીના કિનારે
હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ
બાર જ્યોતિર્લિંગમાંનુ એક
અયોધ્યા
ઉત્તરપ્રદેશ રાજ્યમાં ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર
સરયુ નદીનાં કિનારે
"અવધ"ની જુની રાજધાની
અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા (Ayojjhā-પાલી ભાષા) તરીકે પણ ઓળખાતું.બ્રિટિશ રાજ નાં સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો.
સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ "જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું" એવો થાય
સાત મોક્ષદાયિની નગરીમાંની એક
પેરામ્બુર
તમિલનાડુ રાજ્યમાં ચેન્નાઇની નજીક
પેરામ્બુર શબ્દ તમિલ ભાષાનો છે, તેનો અર્થ થાય વાંસનું નગર.
રાજીવ ગાંધીની હત્યાનું સ્થળ
રેલ્વેનાં ડબ્બા બનાવવાનું કારખાનું
No comments:
Post a Comment