૧. ભારતમાં વન વિસ્તાર કયા રાજયમાં સૌથી ઓછો છે?
- હરિયાણા
૨. ડુંગરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
- મહારાષ્ટ્ર
૩. અખિલ ભારતીય કિશાનની પહેલી બેઠક કયા થઇ?
- લખનૌ
૪. વિશ્વમાં કપાસના ઉત્પાદનની શ્રેણીમાં ભારતનો કયો નંબર છે?
- 3
૫. ભારતનું કયું રાજ્ય ઉનના ઉત્પાદન માટે જાણીતું છે?
- રાજસ્થાન
૬. ભારતના કયા રાજ્યને અન્નનો ભંડાર કહેવામાં આવે છે?
- પંજાબ
૭. ભારતનું કયું રાજ્ય ચારે તરફ જમીનથી ઘેરાયેલું છે?
- મધ્યપ્રદેશ
૮. કયા ફળના નિકાસથી ભારતને સૌથી વધુ આવક મળે છે?
- કેરી
૯. કયા રાજયમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
- કેરલ
૧૦. ભારતનું કયું રાજ્ય વનસ્પતિ શાસ્ત્રના સ્વર્ગ તરીકે ઓળખાય છે?
- સિક્કિમ
૧૧. ભારતનું કયું રાજ્ય ખાંડનું સૌથી વધારે ઉત્પાદન કરે છે?
- ઉત્તરપ્રદેશ
૧૨. ભારત એ એક નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત ક્યારે કરી?
- ઈ.સ.૧૯૮૮
૧૩. ભારતનું કયું રાજ્ય ઝાફરાવાદી ભેસો માટે પ્રખ્યાત છે?
- ગુજરાત
૧૪. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે?
- પંજાબ
૧૫. ભારતમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
- ઉત્તર પ્રદેશ
૧૬. મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
- ગુજરાત
૧૭. ચાય નું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
- અસમ
૧૮. ભારતમાં કોફીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
- કર્ણાટક
૧૯. ભારતમાં શણનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
- પશ્ચિમ બંગાળ
૨૦. ભારતમાં કાળા મરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
- કેરલ
૨૧. ભારતમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
- ગુજરાત
૨૨. ભારતમાં તમાકુનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
- આંધ્રપ્રદેશ
૨૩. ભારતમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
- તમિલનાડુ
૨૪. ભારતમાં કેસરનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
- જમ્મુ-કશ્મીર
૨૫. વિશ્વમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા થાય છે?
- ભારત
ભારતના ઉદ્યોગો
1. ભારતમાં ખાંડ માટેનું સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે?
- કાનપુર
2. ભારતની સૌપ્રથમ અત્યાધુનિક ડેરી કઈ છે?
- મધર ડેરી
3. ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો છે?
- સુતરાઉ કાપડ ઉદ્યોગ
4. ભારતમાં રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું?
- તમિલનાડુ
5. ભારતમાં સૌપ્રથમ કારનું ઉત્પાદન કરવાની શરૂઆત કઈ કંપનીએ શરૂ કરી?
- હિંદુસ્તાન મોટર્સ
6. ભારતમાં સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?
- રાનીપેટ
7. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતા?
- નરોત્તમ મોરારજી
8. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલ છે?
- જમશેદપુર
9. ભારતમાં સૌથી વધુ ખનીજતેલનું ઉત્પાદન ક્યા ક્ષેત્રમાંથી થાય છે?
- બોમ્બેહાઈ
10. ભારતમાં સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ કયો છે?
- ટેક્સટાઈલ
11. ભારતમાં સૌથી વધુ અબરખ ક્યાં રાજ્યમાંથી મળે છે?
- બિહાર
12. ભારતમાં સોડાએશના કુલ ઉત્પાદનમાં ગુજરાતમાં કેટલું ઉત્પાદન થાય છે?
- ૯૦ ટકા
13. ભારતમાં ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઈ છે?
- બેંગલોર
14. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની માગને પૂરી કરતી અમુલ ડેરી
ગુજરાતમાં ક્યાં આવેલી છે?
- આણંદ
15. ભારતીય રેલવેના ડબા બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે?
- પેરમ્બુરમાં
16. ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે?
- ૨૬ ટકા
17. ભારતની સૌપ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી હતી?
- કસ્તુરભાઈ લાલભાઈ
18. ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકનું નામ શું છે?
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
19. ભારતની અત્યાધુનિક મધર ડેરી ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે?
- ગાંધીનગર
20. ભારતના ક્યા રાજ્યમાં સુતરાઉ કાપડની પ્રથમ મીલ શરૂ કરવામાં આવી હતી?
- મહારાષ્ટ્રમાં
21. ભારતના સૌથી વધુ વિમાનમથક ક્યાં રાજ્યમાં આવેલા છે?
- મધ્ય પ્રદેશ
22. ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક
કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે?
- મેથાણ
23. ભારતનું કયું શહેર ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે?
- બેંગ્લોર
24. ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે?
- તમિલનાડુ
અર્થશાસ્ત્ર
૧. નાણું એ છે જે નાણાનું કાર્ય કરે, આ પરિભાષા કયા અર્થશાસ્ત્રની છે?
- વાકર
૨. નાણું એ વસ્તુ છે જેણે સામાન્ય મંજુરી મળેલી હોય - આ નિવેદન કયા અર્થશાસ્ત્રીનું છે?
- સૈલીગમેન
3. ભારતમાં પ્રથમ ભારતીય મિશ્રિત બેક કઈ હતી જેની સ્થાપના ૧૮૮૧માં થઇ હતી?
- અવધ વાણિજ્યીક બેંક
4. જીવન વીમા નિગમની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૮૨
૫. શાહી(ઇસ્પીરીયલ) બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૨૧

૨. નાણું એ વસ્તુ છે જેણે સામાન્ય મંજુરી મળેલી હો - આ નિવેદન કયા અર્થશાસ્ત્રીનું છે?

૬. ભારતીય રિજર્વ બેંક પહેલા ભારતીય ગવર્નર કોણ હતું?
- સી.ડી.દેશમુખ
૭. નોધ નિર્ગમન નો સિદ્ધાંત, જેના અતર્ગત શત- પ્રતિશત કીમતી ધાતુ રાખવામાં આવે છે એને શું કહેવામાં આવે છે?
- ચલન સિદ્ધાર્થ
8. રાષ્ટ્રીય કૃષિ શાખા દીર્ધકાલીન કોષ અને રાષ્ટ્રીય કૃષિ શાખા સ્થિતિકરણ કોષની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૫૬
૯. બેન્કની ક્રિયા પર સરકારનું નિયત્રણ એ સામાજિકતા નિયંત્રણ કહેવાય છે આ નીતિ ક્યારથી લાગુ પડી?
- ૧ ફ્રેબુઆરી ૧૯૬૯
૧૦. રાજ્ય નાણાકીય નિગમની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૫૧
૧. યોજના આયોગની સ્થાપના કયા વર્ષમાં થઇ?
અ. માર્ચ, 1948
બી. માર્ચ, 1949
સી. માર્ચ, 1950
ડી. માર્ચ 1951
૨. પ્રથમ પંચવર્ષીય યોજનાનું મુખ્ય બળ કયા ક્ષેત્રમાં હતું?
અ. ઉદ્યોગ
બી. ઊર્જા ઉત્પાદન
સી. કૃષિ
ડી. પરિવહન
3. પંચવર્ષીય યોજનાને અનુમોદિત કરવાવાળી સર્વોચ્ચ સંસ્થા કઈ છે?
અ. રાષ્ટ્રીય વિકાસ પરિષદ
બી. સંસદ
સી. યોજના આયોગ
ડી. કેન્દ્રીય કેબીનેટ
4. રાષ્ટ્રીય વિકાસ પરિસદ (NDC) ની સ્થાપના કયા વર્ષમાં થઇ ?
અ. 1950
બી. 1948
સી. 1955
ડી. 1959
૫. ભારતની સિચાઈ નું સૌથી પ્રમુખ સ્ત્રોત કયું છે?
અ. નહર
બી. પાતાળ કૂવા
સી. તળાવ
ડી. અન્ય સ્રોતો
જવાબ: ૧. સી ૨. સી 3. અ 4. ડી ૫. બી
ભારત
1. ક્યાં રાજ્યને બંધારણમાં અલગ અધિકારો છે?
- જમ્મુ અને કશ્મીર
2. ભારતના નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે?
- ૭
3. લોકસભાના અધ્યક્ષ બનવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે?
- ૨૫
4. પંચાયતી રાજ ક્યારે અમલમાં મુકવામાં આવ્યું હતું?
- ઈ.સ.૧૯૫૯માં
5. પ્રથમ પંચાયતીરાજ ક્યાં રાજ્યમાં અમલમાં મુકવામાં આવ્યું હતું?
- રાજસ્થાન
6. રાજ્યસભા અને લોકસભામાં વધુમાં વધુ કેટલા નિયુકત સભ્યો હોય છે?
- ૧૪
7. ભારતના બંધારણને કુલ કેટલા ભાગમાં વહેચવામાં આવ્યું છે?
- ૨૨
8. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?
- ડૉ.રાધાકૃષ્ણ
9. રાજ્યમાં કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે હોય છે?
- રાષ્ટ્રપતિ
10. ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ કોણ હતા?
- ઝાકીરહુસેન

No comments:
Post a Comment