મુઘલ સામ્રાજ્ય
૧. મુઘલ વંશનું સંસ્થાપક કોણ હતું? - બાબર
૨. મુઘલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા? - ૧૪૯૫ ઈ.
૩. ફરગના વર્તમાનમાં ક્યાં છે? - ઉજ્બેકિસ્તાનમાં
૪. બાબરને ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું? - પાંચ વાર
૫. પાનીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? - ૧૫૨૬ ઈ.
૬. પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ? - બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે
૭. બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી? - બાબરનામા માં
૮. બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - અબ્દુલ રહીમ ખાન-એ-ખાનએ
૯. ‘મુંબઈયાન’ નામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે? - બાબર
૧૦. મુઘલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ હતા? - અકબર
૧૧. ખાનવાનું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૨૭ ઈ
૧૨. ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું? - રાણા સાંગા અને બાબર વરચે
૧૩. હુમાયુ ગાદી પર ક્યારે બેઠો? - ૧૫૩૦ ઈ.
૧૪. ચૌસા નું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૩૯ ઈ.
૧૫. ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું? - શેરશાહ સૂરી અને હુમાયુ વરચે
૧૬. હુમાયુ દ્વારા લડવામાં આવેલ ચાર યુદ્ધોના નામ શું છે? - ડેબ્રા (૧૫૩૧), ચૌસા (૧૫૩૯), બીલાગ્રામ (૧૫૪૦), અને સરહિન્દ (૧૫૫૫)
૧૭. હુમાયુનામાની રચના કોને કરી? - ગુલબદન બેગમ
૧૮. સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા? - શેરશાહ સૂરી
૧૯. મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન હતા? - શેરશાહ સુરીના
૨૦. ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું? - શેરશાહ સૂરી
૨૧. પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૫૬ ઈ.
૨૨. પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની વરચે થયું? - અકબર અને હેમુના વરચે
૨૩. દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી? - અકબરે
૨૪. દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો? - બીરબલ
૨૫. અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી? - મનસબદારી પ્રથા
૨૬. ક્યાં સુફી સંત અકબરના સમકાલીન હતા? - શેખ સલીમ ચિસ્તી
૨૭. આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે? - અકબરનું
૨૮. ‘અનુવાદ વિભાગ’ની સ્થાપના કોને કરી? - અકબરે
૨૯. પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - અબુલ ફજલ
૩૦. ક્યાં મુઘલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાલ કહેવામાં આવે છે? - અકબરના
૩૧. મુઘલોની રાજકીય ભાષા કઈ હતી? - ફારસી
૩૨. બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો? - ગુજરાતના વિજયની
૩૩. જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે? - ન્યાય માટે
૩૪. જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી? - રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ
૩૫. ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને કહેવામાં આવે છે? - જહાંગીર
૩૬. શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે? - જહાંગીર દ્વારા
૩૭. આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું? - શાહજહાએ
૩૮. તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા? - ઉસ્તાદ ઈર્શા ખાન
૩૯. ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - દારા શિકોહ એ
૪૦. ‘જિંદા પીર’ કોને કહેવામાં આવે છે? - ઔરંગઝેબને
૪૧. ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી? - ઔરંગઝેબએ
૪૨. જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો? - અકબરે
૪૩. જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો? - હિંદુ ધર્મ
૪૪. ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને બનાવ્યો? - શેરશાહ સુરીને
૪૫. ‘આઈન-એ-અકબરી’ કોના દ્વારા લખવામાં આવી? - અબુલ ફજલ
૪૬. અકબરના દરબારમાં ક્યાં મહાન સંગીતજ્ઞ હતા? - તાનસેન
૪૭. અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું? - બહાદૂરશાહ
૪૮. ‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા? - અકબરના
૪૯. મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી? - શાહજહાને
૫૦. અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષણ કોણ હતા? - બૈરમ ખા
૫૧. ક્યાં મુઘલ બાદશાહનો રાજ્યભિષેક બે વાર થયો હતો? - ઔરંગઝેબનો
૫૨. ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે? - કોલકત્તાથી અમૃતસર
૫૩. નાદિરશાહને ભારત પર આક્રમણ ક્યારે કર્યું? - ૧૭૩૯ ઈ.
૫૪. શેરશાહ સુરીનો મકબરો ક્યાં સ્થિત છે? - ઔરંગાબાદ
૫૫. અકબરનો રાજ્યભિષેક ક્યાં થયો હતો? - કાલાનૌરમાં
૫૬. બાબરને ક્યાં સ્થાન પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો? - પંજાબથી
૫૭. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૭૬ ઈ.
૫૮. ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું? - ઔરંગઝેબને
સામાન્ય જ્ઞાન
૧. મૌર્ય કાળના શાસક ચંદ્રગુપ્તનો પુત્ર અને બિંદુસારનો દીકરો રાજા ............... હતા.
૨. મૌર્ય કાલનો શાસક સમ્રાટ ચંદ્રગુપ્ત ને ................ની સહાયતાથી ................ રાજ્ય પ્રાપ્ત કર્યું.
૩. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણની શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞાને ................એ તોડ્યું હતું.
૪. મૈથિલીશરણ ગુપ્તને સર્વપ્રથમ રાષ્ટ્રકવિ..................કહ્યું હતું.
૫. સ્વેજ નહર જે બે સાગરોને જોડે છે, એમાંથી એક લાલ સાગર અને બીજો................સાગર છે.
૬. જલિયાવાલા બાગ હત્યાકાંડ બ્રિટીશ સેનાધિકારી.................ને ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના પંજાબના.................નગરમાં કરાવ્યો હતો.
૭. ....................એ સમ્રાટ અશોકને બૌદ્ધ માં દીક્ષિત કરાવ્યો.
૮. ગુપ્ત રાજવંસ ની સ્થાપના.................એ કરી હતી.
૯. પખ્તુનીસ્તાન નું ક્ષેત્ર .................દેશ માં છે.
૧૦. મૌર્યકાલીન વિશ્વ પ્રસિદ્ધ કુટનીતિજ્ઞ ચાણક્યનું વાસ્તવિક નામ...............છે.
જવાબ:
૧. અશોક ૨. ચાણક્ય, મગધ ૩. ભીષ્મ ૪. ગાંધી ૫. ભૂમધ્ય
૬. ડાયર, અમૃતસર ૭. ઉપગુપ્ત ૮. શ્રીગુપ્ત ૯. અફગાનિસ્તાન ૧૦. વિષ્ણુગુપ્ત
રામાયણ
૧. નીચેનામાંથી કોને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું?
A. લક્ષ્મણ
B. રામ
C. હનુમાન
D. સુગ્રીવ
૨. શ્રી રામને લક્ષ્મણના પ્રાણ બચાવવા માટે સંજીવની બુટીનું રહસ્ય ક્યાં વૈદ્યએ બતાવ્યું?
A. અંકુર
B. વિભીષણ
C. ચરક
D. સુષેણ
૩. અહલ્યાના પતિનું નામ શું હતું?
A. ગૌતમ
B. વિશ્વામિત્ર
C. બૃહસ્પતિ
D. વસિષ્ઠ
૪. રામ ભક્ત હનુમાનના પુત્રનું નામ શું હતું?
A. અંગદ
B. મકરધ્વજ
C. ઘતોત્ચક
D. સુગ્રીવ
૫. લક્ષ્મણને નાગ્પાસ માંથી મુક્ત કોને કર્યું હતું?
A. જટાયુ
B. સમ્પાતી
C. જામવંત
D. ગરુડ
જવાબ: ૧. B ૨. D ૩. A ૪. B ૫. D
શીખ ધર્મ
૧. શીખ ધર્મનો પાયો કોણે નાખ્યો?
- ગુરુ નાનક દેવ
૨. ગુરુ નાનક પછી કોણે શીખ ધર્મને આગળ વધાર્યો?
- ગુરુ અગંદ અને ગુરુ અમરદાસ
3. મુગલ શાસક અકબરને શીખના કયા ગુરુને ભેટમાં લીધા હતા?
- ગુરુ અમરદાસ
4. કોણે અમૃતસર શહેર વસાવ્યું?
- ગુરુ રામદાસ
૫. આદિગ્રંથની રચના કોણે કરી હતી?
- ગુરુ અર્જુન દેવ
૬. ઔરંગઝેબએ શીખના કયા ગુરુની હત્યા કરાવી હતી?
- ગુરુ ગુરુતેગબહાદુર
૭. ખાલસા પંથની સ્થાપના કોણે કરી?
- દસમાં ગુરુ ગુરુગોવિંદ સિંહ
8. ખાલસા પંથની સ્થાપના કઈ જગ્યાએ કરી?
- આનદપુર
૯. અકાલ તખ્તની સ્થાપના કોણે કરી?
- ગુરુ ગોવિંદ સિહ
૧૦. સુવર્ણ મંદિરની સ્થાપનાનો યસ કોના ઉપર જાય છે?
- ગુરુ અર્જુન દેવ
૧૧. ગુરુમુખી લિપિના જનકના રૂપમાં કોણ ઓળખાય છે?
- ગુરુ અંગદ
ભારતમાં પ્રથમ
૧. ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો મુસ્લિમ શાસક કોણ હતો?
- મોહમ્મદ બિન કાસીમ
૨. ભારતમાં આવવાવાળા પહેલો ચીની યાત્રી કોણ હતું?
- ફાહ્યાન
3. ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો યુરોપીય કોણ હતું?
- સિકંદર
4. ભારતની પહેલી મહિલા આઈ પી એસ અધિકારીનું નામ શું હતું?
- કિરણ બેદી
૫. ભારતના રાજ્યની પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતી?
- સરોજની નાયડુ
૬. ભારતની કઈ મહિલાએ એશિયાઈ રમતમાં પ્રથમ સુવર્ણ પદ પ્રાપ્ત કર્યું હતું?
- કમલજીત સંધુ
૭. ભારતની રાષ્ટ્રીય કોગ્રેસની પહેલી મહિલા અધ્યક્ષ કોણ હતી?
- એની બેસન્ટ
8. રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ હતી?
- મૈડમ ભીકાજી કામ
૯. સંવિધાન સભાનું પહેલું અધિવેશન કયા થયું?
- દિલ્લી
૧૦. ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણ ક્યારે શરુ થયું?
- ૧૯૩૭
૧૧. ભારત રત્ન પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી?
- ઇન્દિરા ગાંધી
12. ભારતમાં પ્રથમ સિખ રાષ્ટ્રપતિ કોણ બન્યા?
- જ્ઞાની જેલ સિહ
૧૩. ભારતનું રાષ્ટ્રીય ગીત સૌપ્રથમ ક્યારે ગવાયું?
- ૨૭ ડીસેમ્બર ૧૯૧૧
૧૪. ભારતમાં આવવાવાળા પ્રથમ બ્રિટીશ પ્રધાનમંત્રી કોણ હતા?
- હૈરોલ્ડ મૈકમિલન
૧૫. ભારતમાં આવવાવાળા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા?
- ડી. આયાજન્હાવાર

No comments:
Post a Comment