Apr
2015
ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા સેન્ટર (IFSC) ક્યાં શરૂ થયું?
ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં
Apr
2015
ફૉર્મ્યુલા 1નો ચીની ગ્રાન્ડ પ્રિક્સ ખિતાબ કોણે જીત્યો?
લુઈસ હેમિલ્ટને
Apr
2015
ફ્રાન્સના નવા રાજદૂત કોણ બન્યા?
મોહનકુમાર
Apr
2015
ભારતના 20મા ચીફ ઈલેકશન કમિશનર કોણ બન્યા?
ડૉ. નસીમ ઝૈદી
Apr
2015
સૈયદ મુશ્તાક અલી ટ્વેન્ટી-20 ટ્રોફી કોણે જીતી?
ગુજરાતે
Apr
2015
ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII)ના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા?
સુમિત મજૂમદારને
Apr
2015
કઈ કંપનીએ ફ્રીચાર્જને હસ્તગત કરી?
સ્નેપડીલ
Apr
2015
કેન્દ્રિય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેટલા ટકા વધારવામાં આવ્યું?
6 ટકા
Apr
2015
વર્લ્ડ ફૂટબૉલ રેંન્કિંગમાં ભારત કયા સ્થાને છે?
147મા
Apr
2015
સામાજીક પ્રગતિ સૂચકાંક(SPI)માં ભારત કયા સ્થાને છે?
101મા
Apr
2015
મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો?
ચીનના ચેન લોંગે
Apr
2015
ING વૈશ્ય બેંકનું કઈ બેંકમાં વિલીનીકરણ થયું?
કોટક મહિન્દ્રા બેંક
Apr
2015
ભારતના પ્રથમ સાયબર સુરક્ષા પ્રમુખ કોણ બન્યા?
ગુલશન રાય
Apr
2015
યમનથી ભારતીય નાગરિકોને કાઢવા માટે શરૂ કરાયેલ અભિયાનનું નામ શું છે?
ઑપરેશન રાહત
Apr
2015
નાઇજીરિયાના નવા રાષ્ટ્રપતિ કોણ છે?
ભૂતપૂર્વ લશ્કરી શાસક મુહમ્મદ બુહારી
Apr
2015
ICCના અધ્યક્ષ પદેથી કોણે રાજીનામું આપ્યું?
મુસ્તફા કમાલે
Apr
2015
ગુજટોકનું પૂરું નામ શું છે?
Gujarat Control of Terrorism and organized Crime
Apr
2015
ICC દ્વારા રજૂ કરાયેલ બેટ્સમેનની રેંન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ છે?
એ. બી. ડિવિલિયર્સ
2015
ICCના અધ્યક્ષ પદેથી કોણે રાજીનામું આપ્યું?
મુસ્તફા કમાલે
Apr
2015
ગુજટોકનું પૂરું નામ શું છે?
Gujarat Control of Terrorism and organized Crime
Apr
2015
ICC દ્વારા રજૂ કરાયેલ બેટ્સમેનની રેંન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ છે?
એ. બી. ડિવિલિયર્સ
No comments:
Post a Comment